SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાતમું પાપતત્ત્વ [ ગાથા અઢારમીથી વીશમી સુધી ] (૧) ઉપમ : - પુણ્યનું વિરોધી તત્વ પાપ છે, એટલે તેનું સ્વરૂપ પણ બરાબર સમજી લેવું જોઈએ; તેથી જ પ્રકરણકાર મહર્ષિ અઢારમી અને ઓગણીસમી ગાથામાં તેના ખાસી ભેદોનું વર્ણન આ પ્રમાણે કરે છે ? (૨) મૂળ ગાથા : नाणंतरायदसगं, नव वीए नीअसाय मिच्छतं । थावरदसनिरयतिग, कसाय पणवीस तिरियढंग ॥१८॥ इगबितिचउजाइओ, कुखगई उवधाय हुति पावस्स । अपसत्थं वन्नचऊ, अपढमसंघयणसंठाणा ॥ १९ ॥ (૩) સંસ્કૃત છાયાઃ ज्ञानान्तरायदशक, नव द्वितीये नीचैरसात मिथ्यात्वम् । स्थावरदशकं निरयत्रिकं, कषायपञ्चविंशतिःतिर्यद्विकम् છે ?૮ |
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy