SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદ ૧૭” ع (૮) અંતરાય–જેના લીધે આત્માને દાન, લાભ, ભેગ, ઉપગ વગેરેમાં અંતરાય આવે છે. કર્મની ઉત્તરપ્રકૃતિએ ૧૫૮ છે, તે આ પ્રમાણે મૂળ પ્રકૃતિ ઉત્તરપ્રકૃતિએની સંખ્યા (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય م م ة : કુલ ૧૫૮ જ્ઞાનાવરણીય કર્મની ૫ ઉત્તરપ્રકૃતિઓ (૧) મતિજ્ઞાનાવરણય-તે મતિજ્ઞાનનું આવરણ કરે છે. (૨) શ્રુતજ્ઞાનાવરણ્ય-તે શ્રુતજ્ઞાનનું આવરણ (૩) અવધિજ્ઞાનાવરણીય-તે અવધિજ્ઞાનનું આવRણ કરે છે. (૪) મન પર્યાવજ્ઞાનાવરણય-તે મન પર્યવજ્ઞાનનું આવરણ કરે છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy