SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્રવ્ય અંગે વિશેષ વિચારણા ૧૫૫ - ણામ રૂપાંતર થાય છે અને ધર્માસ્તિકાયાદિ ખાકીનાં ચાર દ્રબ્યામાં રૂપાંતર થતુ નથી, તેથી જીવ અને પુદ્દગલ પરિણામી છે અને બાકીનાં ચાર દ્રવ્યો અપરિણામી છે.,16 - . J. -- ગતિ, ઇન્દ્રિય, કષાય, લૈશ્યા,શ્વેગ, • ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદ્ય, એ દૃશ જીના મુખ્ય પરિણામમાં ગણાય છે! તેમાં દેવાદિ ચાર ગતિને પ્રાપ્ત થવું, તે જીવના ગતિરૂપ પરિણામ છે; સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયેાની દ્રવ્ય ભાવથી પ્રાપ્તિ કરવી, તે ઇન્દ્રિયરૂપ પરિણામ છે; ક્રોધાદિ ચાર કષાયવર્તી થવું, તે ક્યાયરૂપ પરિણામ છે; કૃષ્ણાદિ છ લેશ્યાવત થવુ, તે લેશ્યારૂપ પરિણામ છે; મનોચાગાઢિ ત્રણ ચેગવાળાં થયું, તે ચાગરૂપ પરિણામ છે; મંતિજ્ઞાનાદિ આર પ્રકાર્રના ઉપયેાગવત થવુ, તે ઉપયેગ પરિણામ છે; મતિજ્ઞાનાદિ પાંચ ' જ્ઞાન અને 'મતિઅજ્ઞાનાિ ત્રણ અજ્ઞાનવાળા થવું, તે જ્ઞાનરૂપ પરિણામ છે; મિથ્યાત્વ ક્ષાયેાપશમિક ‘સમ્યકત્વ; · મિશ્રસમ્યકત્વ આદિથી યુક્ત થવું, તે દનરૂપ પરિણામ છે; સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રવાળા થવું તે ચારિત્રરૂપ પરિણામ છે; અને, વેદ, પુરુષવેદ તથા નપુસકવેને પ્રાપ્ત થવું, તે વેપ પરિણામ છે. ' ' f · ... ' મધ, ગતિ, સસ્થાન, ભેદ, વણુ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુત્વ અને શબ્દ, એ દેશ પુદ્દગલના પરિણામે છે.. તેમાંથી અગુરુલઘુત્વ સિવાયના ખટ્ટા પ્રકાશનું વર્જુન. પુદ્ગલાસ્તિકાયના પશ્ચિય—પ્રસંગે થઈ ગયેલ છે. - +
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy