SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ નવ–ત દીપિકા સિત્થાત્તેર હજાર ખસા ને સોળ અધિક (૧૪૬૭,૭૭; ૨૧૬) આવલિકા થાય છે. {', : ', ''+ । સમય, આવલિકા, શ્રુત, દિવસ, પક્ષ, માસ, વર્ષ” પચે પમ, સાગરોપમ 'ઉત્સર્પિણી' અને અવસર્પિણીને કૉલ ડેલે છે. (૬) વિવેચન : » k ^ }'}} 7 ' જૈન સૂત્રોમાં કહ્યું છે કે વત્તળાવળો નોકાલ વનાલક્ષણવાળો છે. ' અર્થાત્ કોઈ પણ પદાર્થની વના–કોઈ પણ પદ્માનું અસ્તિત્વ જાણવું હોય, તો તે કાલ દ્વારા જાણી શકાય છે. કાલની સહાય ન હોય તે આપણે કોઈ પદાર્થનું અસ્તિત્વ જાણી શકીએ નહિ .. કાલના બે પ્રકારો છે: એક નૈવ્યયિક, બીજો - ભૃાવહારિક, જમૃદ્દીપપ્રજ્ઞપ્તિના વૃત્તિકાર મહર્ષિએ જણાવ્યુ છે કે વર્તમાન કાર્ય એક સમયના હાય છે, તેને નૅશ્ચયિક કાલ સમજવા અને આવલિકા આદિ શેષ સકાલને વ્યાવડારિક કાલ સમજવા. : }} 1 − ;}}} !! જેમ પુદ્ગલના સૂક્ષ્મતમ ભાગને પરમાણુ કહેવામાં આવે છે, તેમ કાલના સૂક્ષ્મતમ ભાગને 'સમયે "કહેવામાં આવે છે. આધુનિક યુગમાં આપણને કોઈ એમ છે કે - કાલ ( Time)ના સહુથી નાના ભાગમે તે ઉત્તરમાં આપણા હઠ પર સેકન્ડતુ નામ આવે છે, કારણ કે ઘડિયાળમાં સહુથી નાના કાલમાન તરીકે તેની ઠવણ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy