SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અછવતત્ત્વ ૧૩૧ કહેવાય છે. દૂધ, દહીં, તેલ, પાણી વગેરે આ પ્રકારના સંધા છે. (૨) સ્થૂલ-સુક્ષ્મ : જે પુદ્ગલકાનું છેન-લેન થઈ શકે પરંતુ જેનુ અન્યત્ર વહન થઈ શકે નહિ, તથા જે નેત્રથી દૃશ્યમાન (Visual) હાય, તેને સ્થૂલ–સૂક્ષ્મ કહેવાય છે. પ્રકાશ, વિદ્યુત, ઉષ્ણુતા આદિ આ પ્રકારના ધા છે. (૪) સૂક્ષ્મ-સ્થૂલ : જે પુદ્ગલ કા નેત્રને છેડી બાકીની ચાર ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે, તેને સૂક્ષ્મ-સ્થૂલ કહેવાય છે. વાયુ, વરાળ વગેરે આ જાતના ધા છે. (૫) સૂક્ષ્મ ઃ જે પુદ્ગલ—ધા અતીન્દ્રિય છે, એટલે કે કોઈ પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે એવા નથી, તેને સૂક્ષ્મ (Unvisible) કહેવાય છે. મનેવગણા, ભાષાવગણા, કામણવા આદિ આ જાતના ધા છે. (૬) સૂક્ષ્મ-સૂક્ષ્મ ઃ જે પુદ્ગલ કા મનાવા આદિ કરતાં પણ -સૂક્ષ્મ છે, તેને સૂક્ષ્મ સૂક્ષ્મ કહેવાય છે. દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી આદિ સંધ આ પ્રકારના છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy