SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-તત્ત્વ-દીપિકા હંતદર્શન -નિશ્ચયપૂર્વક. ત્તિ ચારિત્ર. ર–અને, અથવા પાદપૂરણાર્થે. તવો-તપ. તા-તથા, તે જ પ્રકારે. વીરચં–વીર્ય. કવશોળોઉપગ. 'उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवोऽनेनेत्यु –જેના વડે જીવ વસ્તુના પરિછેદ જ્ઞાન–પ્રતિ. વ્યાપાર કરે–પ્રવૃત્ત થાય, તે ઉપગ કહેવાય; અથવા ૩૫ એટલે સમીપ અને રોજ એટલે જ્ઞાન-દર્શનનું પ્રવર્તન. જેના વડે આત્મા જ્ઞાન-દર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળે થાય તે ચિતન્યમય જે વ્યાપાર, તે. ઉપગ કહેવાય. જ-અને, અથવા પાદપૂરણાર્થે. –એ. જ્ઞાનાદિ છે. લીવરજીવનું. ઝરણ-લક્ષણ, ચિહ્ન (૫) અર્થ–સંકલનાઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપચાગ એ છ છવનાં લક્ષણ છે. - ષ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy