SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નવતર-દીપિકા - પતિ પૂરી કર્યા પહેલાં મૃત્યુ પામે છે તે અપર્યાપ્ત કહેવાય. પર્યાપ્તિનું સ્વરૂપ છઠ્ઠી ગાથામાં કહેલું છે. પmત્તા-પર્યાપ્તા. જે જીવ જેટલી પર્યાપ્તિને વેગ હોય, તેટલી પર્યાપ્તિ પૂરી કર્યા બાદ મૃત્યુ પામે, તેને પર્યાપ્ત કહેવાય. મેળ-અનુક્રમે. ર૩ર-ચૌદશ. • શિયાળા-જીવસ્થાને, જીવના ભેદ. (૫) અર્થ–સંકલનાઃ સુમ એકેન્દ્રિય, બાદર-એપ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય અને ચતુરિન્દ્રિય સહિત સંજ્ઞી પંચેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય (એ સાતભેદો) અને તેના અપર્યાપ્ત અને પર્યાપ્ત એ રીતે સર્વ મળીને જીવના ચૌદ ભેદ થાય છે. (૬) વિવેચન ઈન્દ્રિયેની અપેક્ષાએ જ પાંચ પ્રકારના છે, એ હકીકત ઉપરની ગાથામાં કહેવાઈ ગઈ છે. આ પાંચ પ્રકારના વિશેષ પ્રકારે કે ઉત્તર પ્રકારે પાડતાં જીવના કુલ ચૌદ પ્રકારે કે ચૌદ ભેદો થાય છે, તે આ પ્રમાણે – એકેન્દ્રિય (૧) અપર્યાપ્ત સૂમિ એકેન્દ્રિય. (૨) પર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિય.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy