SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-તાવ-દીપિકા (૨) મૂળગાથા : एगिदिय सुहमियरा, सन्नीयरपणिदिया य सबि-ति-चउ। ___ अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जियहाणा ॥ ४ ॥ (૩) સંસ્કૃત છાયા ? एकेन्द्रियाः सूक्ष्मेतराः संज्ञीतरपञ्चेन्द्रियाश्च सद्वित्रिचतुः। अपर्याप्ताः पर्याप्ताः क्रमेण चतुर्दश जीवस्थानानि ॥४॥ () શબ્દાર્થ : Mરિચ-એકેન્દ્રિય છે. જ રુન્વિથી સહિત તે રિચ. -એક, રૂચિઈન્દ્રિય. અહીં એકથી કોઈ પણ એક નહિ, પરંતુ સ્પ નેન્દ્રિય સમજવાની છે. તાત્પર્ય કે જે જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય જ હોય છે, તે એકેન્દ્રિય જ કહેવાય છે. સુમ–સૂક્ષ્મ. સુદુમ અને ફચર તે જુદુમિરા. સુદુમસૂમ. ચાતિર, બાદર. રૂતર એટલે અન્ય, જે કહેવાય છે તેથી બીજા. આ રીતે સૂફમથી ઈતર જીવે બાદર છે. બાદર જીવે અમુક સંગમાં દષ્ટિગોચર થઈ શકે છે. ન્નિ–સંજ્ઞી. सन्नि भने इयर भने पणिंदिय ते सन्नीयर-पणिदिया. નિ-સંસી, સંજ્ઞાવાળા. અહીં સંજ્ઞા શબ્દથી વિચારશક્તિ સમજવાની છે. અથવા તે સંજ્ઞા ત્રણ પ્રકારની છે ? (૧) હેતુવાદ્યપદેશિકી, (૨) દીર્ધકાલિકી અને (૩) દૃષ્ટિ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy