SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વનાં નામે તથા ભેદ ૨૭ ત્રણ ભેદ અને અદ્ધાસમય એટલે કાળને એક ભેદ, એ પ્રકારે દશ ભેદ સમજવા. આની વધારે સ્પષ્ટતા અજીવનું સ્વરૂપ સમજવાથી થશે. નવતત્વનાં ય, હેય તથા ઉપાયવિભાગ વિષે પણું પ્રથમ ગાથામાં વિવેચન કરવામાં આવ્યું છે. તેના આધારે આ ર૭૬ ભેદની વ્યવસ્થા નિમ્ન પ્રકારે થાય છે: વિભાગ હેયવિભાગ ઉપાદેયવિભાગ ૧૨૦ કુલ ૨૭૬જીવતત્ત્વ ૧૪ પાપતવ ૮૨ પુણ્યતત્વ ૪૨ અજીવતત્વ ૧૪ આશ્રવતત્વ ૪૨ સંવરતત્વ ૫૭ _ બંધતત્વ ૪ નિર્જરાતત્વ ૧૨ કુલ ૨૮ મેક્ષતત્વ ૯ કુલ ૧૨૮ કુલ ૧૨૦ નવતત્વનાં નામ અને ભેદો દર્શાવતું પ્રથમ પ્રકરણ: અહીં પૂરું થાય છે. ૨૮ ૬ ૬૯
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy