SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ જૈન તત્ત્વ પ્રકાશે નથી. ગૌતમ ઋષિએ તે ગ્રેવીસમા તીર્થંકર ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. શ્રીપાલ પુરાણના ૭૩ મા અધ્યાયમાં કહ્યું છે કે – (१४) गौतमोऽपि ततो राजन् ! गतो काश्मीरके ततः ।। ___ महावीर दिक्षया च, धत्ते जैन त्वमिप्सितम् ॥ १२ ॥ અર્થ–વસિષ્ઠ ઋષિ માંધાતાને કહે છે કે, હે રાજન ગૌતમ કાશ્મીર દેશમાં ગયા અને મહાવીર પાસે દીક્ષા લઈને ઈચ્છતાર્થની સિદ્ધિ કરી. (૧) ક્રિસ ના વાંગનું , મદ્રા: સ્ટિયુન ચ | तदा जातो महावीरो, देशे काश्मीर के नृपः ॥ ३ ॥ गौतमोपि तदा तत्र, धारितुं जैनधर्मकम् । श्रीयावाक्येन संतुष्ठो, जगाम श्रीनिकेतनाम् ॥ ४ ॥ (શ્રીમાલપુરાણ અધ્યાય ૭૪) અર્થ–હે રાજન ! જ્યારે કળિયુગનાં બે હજાર વર્ષ ગયાં ત્યારે કાશ્મીર દેશે મહાવીર ઉત્પન્ન થયા. તે વખતે લક્ષ્મીના કહેવાથી તેમની પાસે ગૌતમ દીક્ષા લેવા ગયા. (૧૬) મો માં સ્વામિનાર, ક્ષિા રેઢિ મમ પ્રમો . જૈનધર્મ સંગૃહીતુ નીતિ તવ સન્નિધૌ || ૬ | અર્થ-ગૌતમ બેલ્યા કે, હે મહાવીર પ્રભે ! મને દીક્ષા આપ. હું આપની પાસે જૈનધર્મ ધારણ કરવા આવ્યો છું. આ બધાં પ્રમાણેથી સાબિત થાય છે કે જૈન ધર્મ ગૌતમ ત્રષિથી પહેલાંને છે. હવે કેટલાક કહે છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળે છે. પરંતુ આ કથન પણ સત્ય નથી. કેમકે (૧) શ્રી મહાવીર સ્વામીને જન્મ “ક્ષત્રિયકુંડ” નગરમાં થયું છે અને બુદ્ધ ( શાક્યસિંહ) ને જન્મ “કપિલવસ્તુ” નગરમાં થયો છે. (૨) મહાવીરસ્વામીના માતાપિતા મહાવીર સ્વામી ૨૮ વર્ષના થયા ત્યારે મૃત્યુ પામ્યાં અને બુદ્ધનાં માતા બુદ્ધને જન્મ થતાં જ મૃત્યુ પામ્યાં છે (૩) શ્રી મહાવીરસ્વામીએ પિતાના મોટા ભાઈની આજ્ઞાથી દીક્ષા લીધી છે અને બુધે પિતાના
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy