________________
પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્મ
૪૦૩
૬. મરકત રત્ન, ૭. મસલગ રત્ન ૮. ભુજમેચક રત્ન, ૯. ઇંદ્રનીલ રત્ન, ૧૦. ચંદ્રનીલ રત્ન ૧૧. ગેરુક રત્ન, ૧૨, હંસગર્ભ રત્ન, ૧૩. પલક રત્ન, ૧૪. ચંદ્રપ્રભ રત્ન, ૧૫, વૈડૂર્ય રત્ન. ઈત્યાદિ અનેક પ્રકાર પૃથ્વીકાય (માટી)ને જાણવા.
પૃથ્વીકાયના ૪ ભેદ છેઃ ૧. સૂક્ષમ પૃથ્વીકાયના અપર્યાપ્તા, ૨. સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્તા, ૩. બાદર પૃથ્વીકાયના અપર્યાપ્તા ૪. બાદર પૃથ્વીકાયના પર્યાપ્તા.
૨. બંખી થાવરકાય (અપકાય)–તેના ૪ ભેદ-૧ સર્વ લેક વ્યાપ્ત સૂક્ષ્મ અપકાય અને, ૨. લેકના દેશ વિભાગમાં રહેલા બાદર અપકાય. તે બન્નેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૪ ભેદ.
તેમાંથી બાદર અપકાય (પાણી)ના વિશેષ ભેદ કહે છે–૧ વરસાદનું પાણી, ૨. સદૈવ રાત્રિના સમયે વરસે તે ઠારનું પાણી, ૩. બારીક બારીક બુંદ પડે તે મેઘરવાનું પાણ. ૪. ધૂમસનું પાણી, ૫. ઘડાનું પાણી, ૬. એસનું પાણી, ૭. ઊનું પાણી, (પૃથ્વીમાં ઘણે ઠેકાણે ગંધક વગેરેની ખાણની અસરથી કુદરતી ગરમ પાણી નીકળે છે. તે પણ સચેત પાણી જાણવું), ૮. ઠંડું પાણી, ૯. લવણ સમુદ્રનું તથા અન્ય કૂવાદિનું ખારું પાણી, ૧૦. ખાટું પાણી, ૧૧. દૂધ જેવું (ક્ષીર સમુદ્રનું) પાણી, ૧૨. વારુણીનું-મદિરા જેવું પાણી, ૧૩. ઘી જેવું (વૃત સમુદ્રનું) પાણી, ૧૪. મીઠું પાણી, (કાલેદધિ સમુદ્રનું) ૧૫. ઈશ્ક (શેરડીના રસ જેવું પાણી (અસંખ્યાતા સમુદ્રનું પાણી એવું છે,) ઈત્યાદિ અનેક પ્રકારનું પાણી છે.
અપકાયના ૪ ભેદ છેઃ ૧. સૂક્ષ્મ અપકાય અપર્યાપ્તા, ૨. સૂક્ષ્મ અપકાય પર્યાપ્તા, ૩. બાદર અપકાય અપર્યાપ્તા, ૪. બાદર અપકાય પર્યાપ્તા.
૩. શપિ થાવર કાય (તેઉકાય) તેને પહેલે ભેદ સૂક્ષ્મ છે. તે સૂકમ તેઉકાયના જીવે આખા લેકમાં ઠાંસઠાંસ ભર્યા છે, સૂક્ષ્મ