SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું અરિહંત નામકરણ સંસ્કાર કરે છે. તે તીથ કર બાલક્રીડા કરી ચૌવનાવસ્થા પ્રાપ્ત કર્યા ખાદ જો ભાગાવલી કર્માંય હાય તા ઉત્તમ સ્ત્રીથી લગ્ન કરીને શુષ્ક-રૂક્ષવૃત્તિથી ભાગ ભાગવે છે અને દીક્ષા ધારણ કર્યાં પહેલાં નિત્યપ્રતિ એક ક્રોડ આઠ લાખ એટલે કે એક વર્ષમાં ત્રણ અમજ અને ૮૮ કરોડ સેાનામહેારનું દાન દે છે. આ ઉદારતાનું આપણે જેનાએ અનુકરણ કરવાની ખાસ જરૂર છે. ત્યારબાદ ૯ લેાકાન્તિક દેવા, દેવલાકથી આવીને ચેતવણી આપે છે ત્યારે પ્રભુ આરંભ અને પરિગ્રહના નવ પ્રકારે ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે, અને તરત જ ચેાથા મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પછી ઘેાડા વખત સુધી છદ્મસ્થાવસ્થામાં જ વિચરે છે. ત્યારે તથાપ્રકારનાં પૂર્વ કર્મ સત્તામાં હૈાય તે દેવ, દાનવ, તિહુઁચ અને માનવ સંબંધી અનેક પ્રકારના ઉપસગે પ્રાપ્ત થાય છે, તે ઉપસર્ગો સમભાવપૂર્વક સહન કરે છે. અનેક પ્રકારની દુષ્કર તપશ્ચર્યા કરીને ચાર ઘનઘાતિ કર્મના ક્ષય કરે છે. પહેલાં દશન માહનીય અને ચારિત્ર માહનીય ક`ના ક્ષય થવાથી ક્ષાયક સમકિતી અને અનન્ત ગુણાત્મક યથાખ્યાત ચારિત્રધારી બને છે. અને માહનીય કના સથા ક્ષય ૪૯થી૫૬ ચિત્રા, ચિત્રકરા, શેતરા, વાસુદામિની, રૂપા, રુપાલિકા, સુરૂપા અને રૂપવતી. આ બધી દેવીએ વિદિશા રુચકની રહેનારી છે. આ બધી વ્યંતર જાતની દેવીએ છે. તેમની સ્થિતિ એક પલ્સેાપમની છે. તે બહુ જ મહર્દિક વગેરે, ઉપર આપેલ વિશેષણેાથી યુક્ત છે–ટુંકમાં, તેઓ દરેક રીતે બહુ જ સુખી છે. તેમના તાબામાં અનેક દેવ-દેવીએ છે. પ - ૬૪ ઇન્દ્ર-૧૦ ભવનપતિ દેવાના ૨૦ ઇન્દ્ર, ૧૬ વાણવ્યંતર દેવના ૩૨ ઈન્દ્ર, જયાતિષીના ૨ ઈન્દ્ર, અને ૧૨. દેવલેાકના ૧૦ ઈન્દ્ર, એમ ૬૪ ઈન્દ્રો થયા. તેમના નામેા બીજા પ્રકરણમાં આવશે. + ૯ ભાંગા (પ્રકાર) ૧. મનથી કરે નહિ ૨. મનથી કરાવે નહિ ૩. મનથી (પુરુ) કરતાને ભલું જાણે નહિ ૪. વચનથી કરે નહિ ૫. વચનથી કરાવે નહિ ૬. વચનથી કરતાને અનુમેાદે નહિ ૭, કાયાથી કરે નહિ ૮. કાયાથી કરાવે નહિ ૯. કાયાથી કરતાને રૂડું જાણે નહિ. આ નવ પ્રકારે પાપને પૂર્ણ રીતે ત્યાગ થાય છે. × કાઈ ઉપસર્ગ સહ્યા વગર પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy