SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ તપસ્યાના તેજે નિરમળ બની કર્મજ હશે, સુધારે સાધમી સકલ ભવ આ શ્રાવક તણે. બની ધર્મ ધીરા સુખકર સદાચાર કરજે, જેવદો વાણી સાચી નિજ હૃદયમાં ટેક ધરજે; " કરે સારાં કામે પદુઃખકરે વિપત્તિ નવ ગણે, સુધારે સાધમ સકલ ભવ આ શ્રાવક તણે. કરે પ્રેમે પૂજા જિનવર તણી ભાવ ધરીને, ધરે ભક્તિ સારી ગુરૂ જન તણે દેષ હરિને; વધારો વિદ્યાને પરમ મહિમા જે અતિ ઘણે, સુધારો સાધમ સકલ ભવ આ શ્રાવક તણે.. . ૨ ૩ - - ખંડ ૨ જે. - લ– -ગૃહસ્થ શ્રાવકનો સામાન્ય ધર્મ. પાઠ ૭ મે. ન્યાયથી પિસે કમાવ. - દરેક શ્રાવકે નીતિથી પિસા કમાવા જોઈએ. પિતાના શેઠને, - મિત્રને અને વિશ્વાસી માણસને છેતરીને તથા ચોરી કરીને પિસ ૧ મેલવિનાના. ૨ હે સાધમભાઈ ! આ શ્રાવકને બધે સંસાર સુધારે. ૩ સુખ આપનાર, ૪ ૫ દુઃખ આપનાર. ૬ નાશ કરીને. ૭મે મહિમા
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy