SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) સાંભળી દયાધર ખુશી થઈ ગયા, અને તેણે પેાતાના પિતાના આભાર માની જણાવ્યુ કે, બાપા ! હવેથી હું હંમેશાં એવાર પ્રતિક્રમણ કરીશ, અને પાપની આવકને અધ કરીશ. ત્યારથી દયાધર હમેશાં બે વખત પ્રતિક્રમણ કરવા લાગ્યાં, અને તે મેટી ઉમરે એક શુદ્ધ શ્રાવક તરીકે પ્રખ્યાત થયે. $ સાબાય. દયાધરની જેમ દરેક શ્રાવકના છેકરાએ પાપના ડર રાખ વા જોઈએ, અને એ વાર પ્રતિક્રમણ કરીને યાપની આવક અંધ કરવી જોઇએ. સારાંશ પ્રશ્ના ૧ દાધર કેવા છે!કરા હતા ? ૨ તેને શેની ચિંતા થઈ હતી ? ૩ પ્રેમધરે તેને શું કહ્યું હતું ? ૪ પ્રેમધરના કહેવાથી યાધરે શું કર્યું હતું ? ૫ એ વાર પ્રતિક્રમણ કરવાથી દયાધર કેવા થયા હતા ? પાઠ ૬ . શ્રાવકના સંસારને સુધારવા વિષે. શિખરિણી. સદા સ`પે ચાલેા 'શુભ ગુણુ વધારો વિનયથી, દયા પાળે નિત્યે દિલમહિડા પાપ ભચથી; ૧ સારા ગણુ.
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy