SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા પ્રલોભન આપવામાં આવતું; અર્થાત પુરતકના અંતમાં તેના તેના નામની પ્રશસ્તિ વગેરે લખવામાં આવતાં. આ રીતે જ્ઞાનવરંડારની સ્થાપના તેમજ અભિવૃદ્ધિ કરવા તરફ સૌને વિવિધ રીતે દેરવામાં આવતા. આ સિવાય જ્ઞાનહિ નિમિત્તે ઉજમણું, શાનપૂજાદ૯ આદિ જેવા અનેક મહોત્સવ અને પ્રસંગે યોજવામાં આવ્યા છે. એ બધાને પરિણામે અનેક જૈન રાજાઓ, મંત્રીઓ અને સંખ્યાબંધ ધનાઢય ગૃહસ્થાએ,–તપશ્ચર્યાના ઉજ્ઞાપન નિમિત્તે, પિતાના જીવનમાં કરેલ પાપોની આલોચના નિમિતે, જૈન આગમેના શ્રવણ નિમિતે, પિતાના કે પિતાનાં પરલોક્વાસી માતા પિતા ભાઈ બહેન પત્ની પુત્ર પુત્રી આદિ સ્વજનના કલ્યાણ માટે, માન્ય ધર્મશાસ્ત્ર તેમજ પ્રાચીન સર્વદેશીય સાહિત્ય પ્રત્યેની અભિરુચિને લીધે અગર તેવા કોઈપણ પ્રસંગને આગળ કરી,--નવીન પુસ્તકો લખાવીને અથવા ઉથલપાથલના જમાનામાં આમતેમ અસ્તવ્યસ્ત થઈ ગએલા જ્ઞાનભંડારોને કઈ વેતું હોય તેને ખરી કરીને જ્ઞાનભંડાર સ્થાપ્યા છે અને ઘણી વાર આવી જાતના પુસ્તકસંગ્રહ પિતતાના શહેય અને માન્ય શ્રમણોને અર્પણ પણ કર્યા છે, જેને ટૂંક પરિચય અહીં આપવામાં આવે છે: આચાર્ય શ્રી હરિભકામરિએ ગારષ્ટિસમુચ્ચયમાં સિલના જૂના સાન એ ૨૮મા ઢાકથી પુસ્તકaખનને પાગભમિકાના વિકાસના કારણ તરીકે જણાવ્યું છે જજ વિશાળ બાળ સઝાયમાં પુરતકલેખનને પુષ્ટિ . મારા તિ સન પિચ નિરર્જ કુવો " ' એ શરતે શ્રાવકના નિત્યકૃત્યમાં ગણાવ્યું છે. આ પ્રમાણે વણે ઠેકાણે કોઈ ને કોઈ પ્રસંગમાં પુસ્તક લેખનના ઉપદેશને નાચાર્યોએ સ્થાન આપ્યું છે. હક છે જે નિમિતે પુરત લખાવાનાં એને લગતા કેટલાક ઉલ્લેખ સ્વાભાવિક રીતે જ આગળ ટિણીમાં આવશે અને બાકીના આ નીચે આપવામાં આવે છે (क) 'संवत् १३०१ वर्षे कात्तिक शुदि १३ गुरावधेह सलषणपुरे आगमिक पूज्यश्री धर्मघोषसूरिशिष्य श्रीयशोभदसूरीणामुपदेशेन कुमरसिंहमालपुत्रिकया जसवीरभार्यया सोलणभगिन्या जालनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थ पाक्षिकतिपुस्तिका पंडि० पूनापात् लिखापिता ।।। -ताडपत्रीयपाक्षिकसूत्रटीका लीबी शानभंडार. (ख) 'संवत् १६५१ वर्षे श्रावण शुदि ११ सोमे श्रीभावडारगच्छे धीभावदेवसूरितपट्टे श्रीविजयसिहसूरि प्राझेचागोत्रे संघवी हरा भार्या हासलदेपुत्र सघवी वीरा भार्या वील्हणदेपुत्र संघवी भोजाकेन ज्ञान लखापितं दशसहस्र आलोचनानिमित्तं ॥' -सूत्रकृदंगसूत्र डा० ७ नं. २० पाटण-मोदीनो भंडार. १०० (क) 'संवत् १३४३ वैशाष शुदि ६ सोमे धांधल सुत भा० भीम भा० छाहडसुत भां० जगसिंह भा० खेतसिह सुभावकः श्रीचित्रकूटवास्तव्यैर्मूल्येनेयं पुस्तिका पुनर्गहीता।' -ताडपत्रीय वृदावनयमकादिकाभ्यो ने० १९८ जेमलमेर भंडार. (ख) 'संवत् ५३१९ वर्षे माधवदि १० शुके विक्रमसिंहेन पुस्तकमिदं लिखित इति । इदं पुस्तकं संस्कृतप्रधानाक्षर नं. १३८६६ शेन सं० रत्नसिंहेन सपरिवारेण मूल्येन गृहीत्वा श्रीखरतरगच्छे श्रीतरुणप्रभसूरिभ्यः प्रादायि।' -ताडपत्रीय त्रिषष्टि न. १८१ जेसलमेर भंडार.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy