SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ત્રિકમ સંકલના કરેલી હોવાનું કહેવામાં કોઈ વિરોધક હેતુ ઉપલબ્ધ થતા નથી. બાકીની સર્વ કૃતિઓ અમુક ગાથાઓના વધારા ઘટાડાના ફારફેર સિવાય પ્રાયઃ સર્વ સરખી જ છે. આ પ્રમાણે દષ્ટિગોચર થતી શ્રીસંગ્રહણીસૂત્રની સંખ્યાબંધ કૃતિઓથી એ પણ એક નિશ્ચય થઈ શકે છે કે ભૂતકાળમાં સૈયદીપિકાનું પઠન-પાઠન ઘણા જ વિશેષ પ્રમાણમાં હોવું જોઈએ, એ વર્તમાનમાં ઉપલબ્ધ પ્રાચીન ભંડારોમાં મળી આવતી શ્રી સંગ્રહણી સૂત્રની સંખ્યાબંધ લિખિત પ્રતથી જણાઈ આવે છે. સાથે સાથે એ પણ કહેવું જ પડશે કે કોઈ વિષયને કોઈકોઈ અભ્યાસકોને અને અધ્યાપકોને પઠન-પાઠન કરવા-કરાવવાને એક જાતને શેખ હોય છે. અને તેને અંગે તે સાહિત્યને અંગે જેટલું જેટલું સાધન છે જે દૃષ્ટિએ આવશ્યક ગણાતું હોય તે તે સર્વ સાધને ગમે તેવા રોગોમાં પણ સર્વાગ સુંદર બનાવવાની તેના અભ્યાસીઓને અને અધ્યાપકોને નમના થાય છે. આ પ્રસ્તુત સંગ્રહ સૂત્ર માટે પણ એ પ્રમાણે બનવા પામ્યુ હોય તે તે અવાસ્તવિક નથી; કારણકે શ્રીસંગ્રહણી સત્રના મુખ્ય નામ વાક્યદીપિકા પ્રમાણે તે ગ્રંથમાં આવે વિષય પણ ત્રણ લોકના વિષયને સાક્ષાત્કાર કરવામાં દીપિકા સમાન છે. વિપક્ષચનાની પ્રણાલિકા અભ્યાસકેને ઘણી જ માર્ગદર્શક છે. માટે જ ભૂતકાળમાં તેનું અધ્યયન–અધ્યાપન વિશેષે થતું હેય, અને તેને અંગે સેંકડોની સંખ્યામાં તે સંગ્રહણીની ચિત્રવિચિત્ર પ્રતોના આલેખન થયાં હોય તે વ્યાજબી જ છે. શ્રીમંઝવણસત્રની જે જે હમ્નલિખિન પ્રતિ વર્તમાનમાં મળી આવે છે તે તે લગભગ ઘણીખરી પ્રનિઓ ઘણું આબેહૂબ ચિત્રાથી ચિત્રિત જેવામાં આવે છે. ચિત્રા પણ એવી ખુબી મહેનત અને કાળજીપૂર્વક આલેખેલાં હોય છે કે ત્રણ વર્ષનું ચિત્ર વર્તમાનમાં જોઈએ તે જાણે હમણાં જ આલેખેલું હોય તેમ ઉડીને આંખે વળગે છે. તે તે વિષય પરત્વે આવતાં ચિત્રાના આલેખનમાં ખાસ કારણ એહિ જ છે કે વિષયની સાથે જ જે ચિત્રખ્યત્ર અથવા આકનિઓ આપવામા આવે છે તે તે વિષયનો ને જ પ્રસગે આબેહૂબ ખ્યાલ હદય સન્મુખ ખડો થાય છે. વિષયની માહિતી સારામાં સારી મળે છે અને કાળાન્તરે પણ એ વિષયનો ખ્યાલ મગજમાથી ભૂંસાતા નથી. શ્રી જન ચિત્રકપમ’ નામના સૌન્દર્યસમ્પન્ન મહત્વપૂર્ણ આ ગ્રંથમાં પણ સંગ્રહણી સૂત્રાન્તર્ગત વિષયને અંગે ઘણું જ ઉપયોગી ચિત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કયા વિષયને અંગે કયું ચિત્ર છે તે ‘ચિત્રવિવરણમાં જણાવેલું છે. પ્રાચીન કાળમાં જેનોએ ચિત્રકળાને કેવી સાચવી રાખેલી છે, એ ચિત્રકલાને કેવું ઉત્તેજન આપવામાં આવેલું છે. તે આ ગ્રંથમાં જ અપાએલાં કલ્પસૂત્ર વગેરેનાં આકર્ષક ચિત્રો ઉપરથી જાણી શકાય છે ચિત્રાનું સૌન્દર્યચિત્રોમાં વર્તત ભાવ અને પછીની બારીકાઈ વગેરે જેવાં હોઈ સુજ્ઞ માણસને એકી અવાજે સ્વીકારવું પડશે કે આવાં ચિત્રો કરાવનાર વ્યક્તિઓએ એક એક ચિત્ર પાછળ શો ખર્ચ થાય છે, તે સંધી દષ્ટિપાન પણ કરેલો ન જોઈએ. ફક્ત કઈ રીતિએ ચિત્રકળાના વિકાસ સાથે ગ્રંથના વિવેને આબેહૂબ ખ્યાલ આવે તે જ લક્ષ્ય અપાય ત્યારે જ આવા અદિતીય કાર્યો થઈ શકે. આ પ્રસંગે એ પણ એક સૂચના અવશ્યક છે કે ચિત્રો ઘણું જ સુંદરતાથી આલેખવામાં આવ્યાં છે સમય
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy