SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહણીસવનાં ચિત્ર ૨૭૩ ગાથાઓને સમૂહ દષ્ટિપથમાં આવે છે. આ પ્રમાણે પ્રકાશન પામેલું મુદ્રિત સંગ્રહણી સાહિત્ય પણ ભિન્નભિન્ન પ્રણાલિકામાં ભિન્નભિન્ન ગાથાઓમાં હસ્તગત થાય છે. તે ઉપરાંત અપ્રગટ હસ્તલિખિત બૃહતસંગ્રહણી સાહિત્યના ભિન્નભિન્ન કામ ઉપર લખવા બેસાય તે ઘણો જ વિસ્તાર થવાનો ભય રહે છે અને એથી જ આ વિષયને અહીં સંક્ષેપી લેવામાં આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી લેયદીપિકા બૃહતસંગ્રહણું સાહિત્ય અનેકધા પ્રાપ્ત થાય છે તે પણ એ બહતસંગ્રહણુસૂત્રના મૂલકાર મહર્ષિ કોણ છે? બૃહતસંગ્રહણું સાહિત્યમાં જે વૈવિધ્ય જેવામાં આવે છે તે વૈવિધ્ય થવામાં કયાકયા હેતુઓ છે? ભિન્ન રચનાત્મક સાહિત્યના કર્તા પ્રત્યેક સ્વતંત્ર રીતે જુદા છે કે અમુક ફરવાર કરવા માત્રથી જ જુદા છે? એ જ બૃહતસંગ્રહણું સાહિત્યમાં આટલી આટલી વિવિધતા જોવામાં આવે છે તેમાં મુખ્ય ઉદ્દેશ શો હોવો જોઈએ? ત્યાદિ અનેક વિવે ઉપર કિંચિત ઉહાપોહ કરવા અહીં અસ્થાને–અપ્રાસંગિક નહિ જ ગણાય. ક્યદીપિકા નામક શ્રી બૃહતસંગ્રહણુસૂત્રના મૂલ પ્રણેતા ભાકાર ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ મહારાજ હોવાનું સુપ્રસિદ્ધ છે. અને સર્વ રગ્રહણુઓની અપેક્ષાએ તે સંગ્રહણીસૂત્રનું ગાથા પ્રમાણ પણ વધારે જોવાય છે. શ્રીજીવાભિગમસૂત્ર તેમજ શ્રી પ્રજ્ઞાપના (પન્નવણા)સત્રના રચયિતા શ્રુતજ્ઞાનીમહર્ષિઓએ જે વિષયને ઘણું જ વિસ્તારથી તે ને સામા આલેખે છે, તે જ વિષયના સંક્ષેપ રૂપે ભગવાન શ્રી ભાગ્યકાર મહારાજે એ બાઈના કલ્યાણના અર્થે શ્રીસંગ્રહણીસત્ર (રૈલોકયદીપિકા)ની રચના કરી હોવાનું અનુમાન સંગ્રહણીમાં અને તે તે ઉપાગ સુમા આવતા વિષયોથી થઈ શકે છે. ત્યાર બાદ અનેક સંપ્રાણુઓ રચાએલી હવાને સંભવ વર્તમાનમાં ઉપલબ્ધ થતી તેવીતેવી પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી માની શકાય છે; પરંતુ વર્તમાનમાં પાઠ્યક્રમમાં પ્રસિદ્ધિ તે ભાગાકાર ભગવાન શ્રીજિનભદગણિક્ષમાશ્રમણજી મહારાજ અને વિક્રમની બારમી શતાબ્દીમાં થએલા માલધારી શ્રીચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રણીત બે સંગ્રહણી સુની જ છે. એ બંને સંગ્રહણી સૂત્રોની ગાથાઓ લગભગ ભિન્ન ભિન્ન છે. ભાગ્યકાર મહર્ષિની આવ ગાથાનું પદ નિતિ અને જીરે નામિકા' છે અને શ્રીચંદ્રસુરિશેખર રાંકલિત સંગ્રહણીની આદ ગાથાનું પદ “નિ ૩ રિહેનાર છે. બાકીના શ્રીસંગ્રહણુસૂત્ર સંબંધી જે જે પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત યા મુકિત આદર્શો ઉપલબ્ધ થાય છે તે સર્વે આદશાને અમુક અમુક ભાગ સિવાય ઉપરના બને સંગ્રહણસૂત્રમાં અંતર્ભાવ થઈ શકે છે એમ તેના વાચને જયા વિના રહેતું નથી. સ્વતંત્ર કૃતિકાર તરીકે જે કોઈ પણ મહર્ષિઓ હેાય તે પ્રાયઃ ભાષ્યકાર મહારાજ અને શ્રીમાન ચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે. બાકીની સર્વ કૃતિઓ સ્વતંત્ર કૃતિઓ હોય તેમ અનુમાન થવું મુશ્કેલ છે. ફક્ત તે સંગ્રહણુસૂત્રના પઠન-પાઠનની બહુલતાને અંગે પઠન-પાઠન અને લેખન વખતે અન્ય સ્થળે વર્તતી કેટલીક ઉપયોગી ગાથાઓનો યોગ્ય સ્થળે નિવેશ કરવામા આવ્યા હોય અને તેથી ગાથાની સંખ્યામાં ભિન્નભિન્ન રીતિ દશ્યમાન થતી હોય છે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. એટલું તો લગભગ એક્કસ છે કે સંગ્રહણના મૂલ ઉત્પાદક–પ્રણેતા ભાષ્યકાર મહારાજ છે અને ભાગ્યકાર પ્રણીત સંગ્રહણી ઉપરથી અથવા ઉપાંગ ભૂતસત્રો ઉપરથી ચંદ્રસૂરિ મહર્ષિએ નવીન સંગ્રહણીની
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy