SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ –કેઈ મનુષ્ય (મુનિને નિંદે, માર મારે, કેશ ખેંરે, જૂના નિદિત કાર્યો સંભળાવીને અથવા તે જૂડા પ્રકારના આક્ષેપ ઉચ્ચારીને મુનિને અગ્ય એવા શબ્દ સંભળાવે કે દુઃખાનુભવ કરાવે, એવા કેટલાક અનુકૂળ અને કેટલાક પ્રતિકૂળ તે પરિષહેને સમજીને સહન કરતો થકે મુનિ સંયમમાં સિથર રહે. કેટલાક પરિષહ લજજા ઉપજાવે એવા હોય છે, જ્યારે કેટલાક લજજા ઉપજાવતા નથી ( તે બધાને તે સહન કરે '. સર્વ ઉનાગને તજીને મ્યમ્ દર્શનવ મુનિ પરિષહોને સહન કરે. અહા, એમને ખરેખર નગ્ન નિગશે કહ્યા છે, જે વિશ્વમાં ફરીથી ન જન્મવાને ભાવ ઉત્પન્ન કરે છે. मूलम्-प्राणाए मामगं धम्म एप उत्तरषाए ह माणवाणं धियाहिए, इत्थोपरए तं झोसमाणे भायाणिजं परिन्नाय परियारण बिगिचइ, इह मेगेसिं एगचरिया होइ तत्थियरा इयरेहि कुलेहिं सुध्धेसणाए सव्वेसणा से मेहावी परिव्यप सुभि अदुषा दुभि अदुवा तत्थ भेरवा पाणी पाणे किलेसंति ते फासे पुट्ठो धीरे अदियासिजाति त्ति वेमि ||सू. २१०॥ અર્થ -આજ્ઞાપાલનમાં મારો ધર્મ સમાયેલ છે, એમ ઉત્તરવાદ અથવા તે ઉપદેશ–વારસો અહીં મનુષ્યને ભગવંતે સમજાવ્યું છે. આ સંયમમાર્ગમાં તલીન થયેલો તે કર્મોને ક્ષીણ કરતા તે આશ્રનું સ્વરૂપ જાણીને સંન્યાસ ધર્મ દ્વારા તે કર્મોને ખપાવે છે. આ બાબતમાં કેટલાક મુનિઓને એકલવિહારીપણુ વિહિત હોય છે. અને ત્યાં બીજાઓ ભિન્ન ભિન્ન કુળમાંથી શુધ્ધ એષણના નિયમેથી, સર્વ એષણાના નિયમથી બુદ્ધિમાન પુરુષો આહાર લઈને સંયમ પાળે છે. તે આહાર મનેઝ ગંધ પાળે હોય, કે અણગમની ગંધવાળે (તેને તે સહન કરે છે અથવા તે (એકાત અરણ્યવાસમાં ભયંકર પ્રાણીઓ પ્રાણને કલેશ આપે તેવા અનુભવથી સ્પર્શાય ત્યારે ધીર પુરુષ તેને સમજાવે સહન કરે, એમ ઈતિ બીજે ઉદ્દેશક પૂરે ધૂત નામના છઠ્ઠા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક આગળના ઉદ્દેશકના ઉપદેશમાં જે વિશુદ્ધિને માર્ગ બતાવ્યો તેનું જ સાધન જે બાદા પરિચહ ત્યાગ, તેની મહત્તા આ ઉદ્દેશકમાં વર્ણવી છે. ઉપકરણની અ૯પતા અને તપ વિશે પ્રીતિ, એ બે વાતો પંડિતપણાને સાર છે, એવું પ્રતિપાદન આ ઉદ્દેશક કરે છે. જેમ જેમ જંજાળ ઘટે, તેમ તેમ પરિચને અલ્પ કરવામાં ધર્મોપકરણને ઓછા કરવામાં મુનિએ લાઘવને વિચાર કરીને યથાગ્ય કરવું, એમાં ભગવંતની આજ્ઞા છે, એવું અડીં જણાવ્યું છે. मूलम्-एयं खु मुणी आयाणं या सुयक्खायधम्मे विढयकप्पे निन्ज्ञोता, जे अचेले परिपुसिए तस्त णं भिपतुस्स लो एवं भइ-परिजुणे में, पत्थे पत्य जाइस्लामि, सुत्तं आइस्तामि, सई जाइस्लामि, संधिस्तामि सीविस्तामि उक्कंसस्लामि वुक्कसिस्मामि
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy