SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ -કેટલાક માણસો ( એકલવિહારી મુનિઓ) વચનથી પણ ઉપદેશ આપવામાં આવે છે ત્યારે ક્રોધ કરે છે. જેમનું અભિમાન વધી ગયું છે તે પુરુષો ભારે મોહથી વિવેકશૂન્ય બની જાય છે જ્ઞાન વિનાના ને વિચાર વિનાના તે એકલવિહારીને વારંવાર મુશ્કેલીથી ઓળંગી શકાય તેવાં ઘણાં વિદનો આવે છે. આવી બાબત છે શિષ્ય! તારા વિષયમાં ન થાઓ. આ કુશલ પુરુષને અભિપ્રાય છે. ગુરુની દૃષ્ટિએ, ગુરુની નિર્લોભતાથી ગુરુ જે વાતને આગળ કરે તેને લક્ષમાં લઈને ગુરુનો અભિપ્રાય જાણી લઈને, ગુરુની પાસે બેસનારો, થતાપૂર્વક વિહાર કરનાર, મનને કાબુમાં રાખના, માર્ગને સમજનારો, ગુરુની મર્યાદામાં વસનારો, એવો મુનિ જીવોની દયા ૫ ળતો વિચરે છે. __ मूत्रम्-से अभिषकममाणे पडिक्कममाणे, संकुचमाणे, पसारेमाणे, पिणियट्टमाणे संपलिमज्जमाणे एगया गुणसमियस्स रीयो कायसंफाल लमणुचिन्ना. एगतिया पाणा उद्दायंति, इहलोगवेयण विज्जावडियं जे आउट्टिकय कम्मं तं परिन्गाय विवेगमेइ, एवं से अप्पमाणएण विवेगं किट्टइ वेयवी ॥ सू. २०६ ॥ અર્થ :-તે મુનિ ગુરુની સન્મુખ જતા કે તેમનાથી દૂર જતાં, શરીરને સંકેચ કરતાં કે શરીર ફેલાવતાં, પ્રવૃતિ પૂરી કરતાં, કયારેક પ્રમાજના કરવા છતાં, ગુણના ધારક મુનિની પ્રવૃતિમાં તેમની કાયાને સ્પર્શ પામીને કેટલાક જી પ્રાણરહિત થાય છે તે આરંભકર્મને પ્રાયશ્ચિત દ્વારા આ લેકની વેદનાથી વેદ્ય છે, એમ જાણીને તેને વિવેક કરે છે. આ પ્રમાણે તેને અપ્રમાદને કારણે વિવેક છે, એમ વેદના જાણનાર (પ્રાચીન જ્ઞાનના જાણનાર) તીર્થ કરે કહે છે. मूलम्-से पमृयदंसी पमूयपरिन्नाणे उवतते, समिए, सहिए, सयाजए, पटु विप्प डिवेपद अप्पाणं किमेस जणो करिस्सइ १ पस से परमारामो जाओ लोगंमि इत्थीओ, मुणिणा हु एवं vશે | સૂ. ૨૦૭ || અર્થ -તે દીર્ઘદશી અને ખૂબ જ્ઞાનવાળા, કષાને ઉપશાંત કરનારે, સમિતિયુક્ત, ગુણે સહિત અને સદા યતનવંત એ મુનિ સ્ત્રીઓને જોઈને વિચારે છે કે મને આ સ્ત્રીજનો શે લાભ કરશે ? જે જગતમાં સ્ત્રીઓ છે તે વિષયી લોકોને પરમ આનંદરૂપ છે, (સંયમીને નહિ) આ મહાવીર સ્વામીએ જણાવ્યું છે मृलम-उपाहिज्जमाणे गामद्यम्मेहि अवि निचलासए अवि अपोपरिय कुज्जा अवि उढं ढाणं ढाइज्जा, अबि गामाणुगामं दूइ जिजा, अवि आहारं वुछि दिज्जा अवि चए इत्थीसु મUT | ઝૂ. ૨૦૮ || અર્થ -જ્યારે કોઈ (અપરિપકવ) મુનિને ઈદ્રિયના વિષયો પીડા આપે ત્યારે તેણે નીરસ ભોજન કરવું જોઈએ, અથવા ઉણોદરી કવી જોઈએ, અથવા ઊંચા હાથ કરીને ઊભા ઊભા ક ઉગ કરવો જોઇએ, અથવા એક ગામથી બીજે ગામ વિચવું જોઈએ અથવા તો (અમુક કાળ સુધી) આહારનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ સ્ત્રીઓનાં વિચારમાં મન ન જોડવું જોઈએ.
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy