SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-એ પ્રમાણે તે અજ્ઞાન મનુષ્ય બીજાને માટે કર્મો કરતો કરતો તેના પરિશ્રમનાં અથવા. વિનાશના) દુઃખથી મૂઢ બનીને વિપરીત આચરણ કરે છે. मूलम-आसं च छंदं च विगिए धीरे । तुमं चेश तं सल्लमा ।। सू. १०२ ॥ અર્થ –તું જ તે શલ્યને દૂર કરીને, હે ધીર પુરૂષ, આશા અને સ્વચ્છેદને ઓળખી લે (આશા અને સ્વચ્છેદને વિવેક કરીને તેમને તજી દે) ટિપ્પણી અહીં સૂત્રકાર ઉપદેશને ઉપસંહાર કરીને સાર કથન કરે છે, દુ ખનું મૂળ આશા અથ તૃણા છે, તે વકરતાં જીવનમાં સ્વછંદ પ્રવેશે છે. તે સ્વછંદને રિકવાને અને આશાને નબળી બનાવવાનો અહીં ઉપદેશ છે. જે જીવ સવછંદ રેકે છે તો જ તે મોક્ષ પામે છેઆ હેતએજ ધર્મને આજ્ઞામૂલક કે વિનયમૂલક કહેવામાં આવે છે. मूलम्-जेण सिया, तेण णो सिया । इणमेव नाण्वुझंति जे प्रणा मोहपाउडा । सू. १०॥ અર્થ –જે સાધન વડે ધારેલી તૃપ્તિ) થાય, તેના વડે જ કદાચ તેને (તૃપ્તિ) ન પણ થાય, આ વસ્તુને જ જે પુરુષે મોહથી ઘેરાયેલા હોય છે તેઓ સમજી શકતા નથી. મૂદ થઈમ સ્ટોપ vssfપ, તે મા ! પતિ પાછું સજાઉં રે સુવા, મોહ, મારા, Tગાવ, જાતિવાદ || . ૦૪ || અર્થ -સ્ત્રીઓથી જગત સમગ્ર દુ ખી બનેલું છે. ખરેખર તે કામાસક્ત પુરૂ કહે છે કે આ (નારી) એ ભેગના ઉત્તમ સાધન છે એ (વ્યહવાર) દુઃખનું કારણ છે, મેહનું કારણ છે, જન્મ-મરણનું કારણ છે. નરકનું કારણ છે, અને નારકી તેમજ તિર્યંચ ગતિનું કારણ છે. मूलम्-सययं मूढे धम्म नाभिजाणइ । उदाहु धीरे, अप्यमाओ महामोहे अलं कुसलस्स पमारणं संति मरणं संपेहाए भेउरधम्म संपेहाए। नालं पास अलं ते एपहिं एवं पस्स मुणी । मुहब्भयं ।। स १०५ ।। અથ–મેહથી દેરાયેલે પુરુષ ધર્મને સતતપણે ઓળખતો જ નથી. ભગવાન મહાવીરે તે કહ્યું છે, કે અપ્રમ દ અથવા તો જાગૃતિ સેવવા ચગ્ય છે, અને વિષયાસકિત અને પરિગ્રહાસકિત એ મહામહનું કારણ છે સમાધીમરણને વિચાર કરીને અને શરીરનું ક્ષણવિનાશીપણું વિચારીને કલ્યાણની બાબતમાં પ્રમાદ કરે નિવારે જોઈએ. હે મુનિ ! તું આ બને બાબતેને છોડી દે અને તે મુનિ ! તું એ પ્રમાણે મહાભયને ઓળખી લે. मूलम्-णातियापन कंचणं । एस बीरे पसंसिप जे ण णिविज्जति ओदाणाए । सू. १०६ ॥ અર્થ-સંયમી સાધકે કેઈ પણ જીવની હિંસા કરવી નહિ. તે વીર પુરુષને ત્રિલોકનાથ તીર્થકરોએ વખાણે છે કે જે સંયમની બાબતમાં થાકી જતો નથી.
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy