SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ જે બુદ્ધિમાન પુરુષ સંયમ સંબંધે અરતિ અથવા ખેદ દૂર કરે છે, (અર્થાત પ ચાચાર વિષયમાં જે મેહને કારણે અરુચિ ઉત્પન્ન થાય છે તેને દૂર કરે છે, તે પુરુષ એક ક્ષણમાં (૯૫ કાલમા) મુક્ત થાય છે. मुलम्-अणाणाए पुट्टावि एणे नियटुंति मंदा मोहेण पाउडा ।। सू. ७८ ॥ અર્થ આજ્ઞાથી વિપરીત વર્તનને સ્પર્શ થતાં પણ કેટલાક મદ પુરુષો મોહથી ઘેરાઈને સંયમથી - વિમુખ થાય છે. मुलम्-अपरिग्गहा भविस्तामो समुट्ठाये लद्धे कामे अभिगाहइ, अणाण ए मुणिणो पडिलेहंति • इत्थ मोहे. पुणो पुणो सण्णा णो हव्याए णो पाराए ।। सू ७२ । અર્થ -અમે અપરિગ્રહી બનીશું, એમ વિચારી સંયમ સ્વીકારીને શ્રવણ બનેલ ચંચળ-ચિત્ત પુરૂષ મળેલા કામ-ભેગેને સ્વીકારી લે છે, અને આજ્ઞાની બહાર ગયેલા તેઓ (નવા કામભેગને શેધે છે) આ બાબતમાં મેહમાં વારંવાર ખુંચેલાઓ ન તે આ કાઠે રહે છે કે ન તે પેલે પાર પહેચે છે. मुहम् विमुत्ता हु ते जणा जे जणा पारगामिणो, लोभमलीभेण दुगुंछमाणे लद्धे कामे मामिगाहा। विणावि लोभ निक्खम्म एस अफम्मे जाणइ पासह । पडिलेहाए णायकंखइ; एस अणगारे ત્તિ પુજા !! સ્ત્ર. ૮૦ || અર્થ -જે પુરુષો લોભને અર્થાત કલાને ઓળંગી ગયા છે, તે પુરુષો જીવનમુકત છે. તે પુરુષે વૈરાગ્યના બળે લોભને દૂર કરતાં કરતાં પ્રાપ્ત થયેલા વિષને ગ્રડણ કરતા નથી. અથવા (કેટલાક) લોભ રહિતપણે સંયમ લઈને કર્મ રહિત બને છે, તે અકર્મ પુરુષ જ્ઞાન અને દર્શન પ્રગટાવે છે. વિચાર કરીને જે (પદ્રવ્યોને) વાચ્છો નથી તે અણગાર છે. શમ કહેવાય છે. मलम्-अहो य राओ परितप्पमाणे, कालाकालसमुदाई, संजोगट्ठी, भट्ठालोभी, आलुपे सहसाकारे विणि विटुचित्ते पत्थ सत्थं पुणो पुणो । सू ८ ॥ અર્થ –દિવસે અને રાત્રે સંતાપ પામનારે, એગ્ય સમયે અને અયોગ્ય સમયે (ધન લાભ માટે ) તત્પર રહેનારે, મળેલ સગાને ટકાવવા ઇચ્છનારો (અથવા નવા સંગને મેળવવા ઈચ્છન રે) ધનને લેભી અન્યનું ધન તફડાવનારો, વિચાર્યા વિના કામ કરનારે અને વિષયે માં આસક્ત ચિત્તવાળો મનુષ્ય વારંવાર છ કાય જીવો પ્રત્યે શસ્ત્રને પ્રચાર કરે છે. मूलम-से आयवले, से नाइबले, से सरणवले से मित्तले, से पिच्चरले, से देववले, से गयषले, से चोरबले, से अतिहिले, मे किषिणवले, से समणवले, इच्चे विरूबरूवेहि कन्जेहिं दंडसमायाणं संपेहाए भया जइ, पावमुक्खुधि मन्नमाणे अदुवा સાસંવા બ્રુિ. ૮ ||
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy