SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ –એ પ્રમાણે પ્રત્યેક પ્રાણીને થતું દુખ અને શાતા જાણીને જે ઉંમર પર ઘડપણનું) ક્રમ થયુ નથી તેને ખરેખર વિચાર કરીને હે પંડિતપુરુષ, તુ ચગ્ય અવસરને જાણી લે. ટિપણી આ સૂત્ર મનુષ્યજન્મમાં પણ સુવર્ણ સંધિને કાળ કયે છે તે દર્શાવે છે. વિચારની પરિપકવતા થાય અને જો તેમજ રોગોએ આક્રમણ કરીને ગઢ ઘેરી લીધે ન હોય તે સમય મેહશત્રુને જીતવા માટે સારામાં સારો છે. સરખા • જાધા-રાઝાયંસ જીરુ વાઘાઈ જ છgs, જ્ઞાતિવા જ જ્ઞાતિ વાદ : ભારે અર્થ-જ્યા સુધી જરા પીડા આપતી થઈ નથી, જયાં સુધી રોગ વધ્યા નથી, જ્યાં સુધી ઈદ્રિયો પિતાની શકિત તજી ગઈ નથી, ત્યા સુધી માણસે ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. ફુરજૂ-જs auf Mirr rrrrr, નેત્તfor agfor, groform arરિણા, जीपरिणाणा अपरिहीणा, फरिसपरिण्णाणा अपरिहीणा इच्चेएहिं विरुपरहिं पण्णाणेहिं अपरिहीणेहिं आयट्ठ ममं समणुषासिन्जासि त्ति बेमि ।। सू. ७६ ॥ અર્થ-જ્યાં સુધી શ્રોત્રેન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, ચક્ષુઇન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, ઘણેન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, જીહા ઈન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, સ્પર્શ ઇન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, એ પ્રમાણે આ વિધવિધ જ્ઞાનશકિતએ મંદ થઈ નથી ત્યાં સુધીમાં પુરુષે આત્માને માટે (મોક્ષને માટે સારી રીતે સાધના કરી લેવી જોઈએ, એમ હું કહું છું ટિપ્પણું –અહીં “મgવાણિજ્ઞાણિ એ શબ્દ બહુ મહત્વનું છે. અર્થાત્ સારી રીતે, પ્રમાદ રહિતપણે અg-એટલે સતપણે અને વિજ્ઞાતિ એટલે ભલી ભાવનાથી ચિત્તને પ્રભાવિત કરી લેજે. અહીં એક તરફથી આરોગ્ય ને યૌવન રહેવ થી પૂન્યબળની અપેક્ષા છે અને બીજી તરફથી વિરાગ્યને માટે અભ્યાસની અને અપ્રમાદની અપેક્ષા છે. ઈતિ પ્રથમ ઉદેશ સમાપ્ત લોકવિજયનામે બીજા અધ્યયનનો બીજો ઉદ્દેશક આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં પુરુષે માત, પિતા, પુત્ર, કલત્ર, અને સ્થાવર-જંગમ સંપત્તિ અને તેને વેપાર તજીને સંયમાચરણ કરવાની બાબત નિરૂપવામાં આવી છે આ ઉદ્દેશકમાં તે બાબતમાં નડતા વિનાની વિચારણા કરવામાં આવી છે. કયારેક ભય નડે છે, ક્યારેક અરૂચિ નડે છે, કયારેક પિતાની અશ્રદ્ધા અથવા તે અલ્પકાયની કે લાલચ નડે છે, કયારેક આરંભ કરવાની જૂની ટેવને લીધે પુરુષમાં સયમમાંથી પતિતપણું આવે છે. આ વિદનોને ટાળીને જાગૃત રહેવાને ઉપદેશ આ બીજા ઉ દેશમાં અપાવે છે. मुलम् बरई आउट्टे से मेहावी, खणंसि मुक्के ॥ स. ७७ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy