SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' ' , ' શસ્ત્રપરિઝા નામના પ્રથમ અધ્યયનને સપ્તમ ઉદેશક. ' વયનને સપ્તમ ઉદેશક. ' , વાયુકાયની અહિંસા કેમથી તે અગ્નિકાયની પછી આવતી હતી, છતાં વાયુની હિંસા ઊંચી ભૂમિકામાં પણ સર્વથા પરિહરી શકાતી નથી. વળી વાયુનું સ્વરૂપ સૂક્ષ્મ છે, તેથી વાયુકાયને સમજાવવાનું અહીં પસંદ કરવામાં આવ્યું છે. मूलम्-पहू एजस्त दुगुंछणार आयकदंली महियं ति णच्चा, जे अझत्थं जाणइ से बहिया जाणइ, जे बहिया जाणइ से अज्झत्थं जाणा, एयं तुलमन्नेसि, ह संतिगया दविया । णायकखंति जीविउ ।। सू ५६ ।। અર્થ-વાયુકાયની હિસાથી નિવૃત્ત થવાને સમર્થતેના દુખને જેનાર તે આરંભ અકલ્યાણકર ' છે, એમ જાણે છે તે મુનિ આંતરિક આત્માને જાણે છે, તે બહારના જીવ–અજીવને જાણે છે. ' જે બહારના જીવ-જીવને જાણે છે, તે આત્માને જાણે છે. આ સુખદુખ અંદર અને બહાર : સમતુલ છે. અહીં નિગ્રંથ શાસનમાં શાંતિમાં મગ્ન સુયોગ્ય મુનિએ અસંયમી જીવનની અભિલાષા કરતા નથી मूलंम्-लजमाणा पुढो पास, अणगारा पो ति एगे पषयमाणा, जमिणं विरूवरुवेहि सत्यहि घाउकम्मसमारभेणं बाउसत्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिसइ ।। स्व. ५७ ।। અર્થ – (આ વાયુકાયને આંરભથી) શરમાતા (સંકેચાતા) મુનિઓને તે જુદા પાડીને જે- કેટલાક - અમે અણગાર છીએ એમ કહેનાર જેઓ આ વિધવિધ પ્રકારના શસ્ત્રથી વાયુકાયની હિંસા કરીને વાયુકાયના શાસ્ત્રને પ્રજીને બીજા અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. मूलम्-तत्थ खलु भगवया परिण्णा पधेइया। इमस्त चेव जीवियस्त, परिवंदणमाणणप्यणाए, जाइमरणमोयणाए, दुल्खपडिघार हेडं, से सय मेव वाउसत्थं समारंभति, अण्णेहिं या वाउसत्थं समारंभावेह, अण्णेषा घाउक्षत्थं समारंभंते समणु जाणइ, ते से अहियाए, तं से अबोहिए ॥ सू ५८। અર્થ-તે બાબતમાં ભગવંતે ખરેખર પરીક્ષા ફરમાવી છે કે આ અસંયમી જીવનનાં જ સત્કાર, સન્માન અને ગૌરવને માટે, જન્મ-મરણથી છૂટવાની બુદ્ધિએ, દુ અને પ્રતિકાર કરવાને માટે, તે જાતે જ વાયુશસ્ત્રનો પ્રયોગ કરે છે. બીજાઓ દ્વારા વાયુશાસ્ત્રને પ્રવેગ કરાવે છે, અથવા બીજા વાયુશાસ્ત્રને પ્રવેગ કરતા હોય ત્યા અનમેદન આપે છે. તે તેમના અકલ્યાણને માટે છે અને તે તેમના મિથ્યાત્વનું કારણ છે. मूलम्-से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाय, सोचा खलु भगवओ, अणगाणं वा अंतिए इदमेगेति णायं भवति एप्त खलु गंथे, एल खलु मोहे, एम खलु मारे, एस खलु णिरए। इच्चत्थं गढिए लोए जमिणं विरूवरूवेहिं सत्थेहिं पाउकम्मसमारंभेण, वाइसत्थं समारंभमाणे अण्णे अणेगावे पाणे विहिंसइ ॥ सू. ५९ ।।
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy