SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ जेणेव णायसंडे उज्झाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ईसिरयणिप्पमाणं अच्छोप्पेण भूमिभागेण सणियं सणिय च दप्पम सिविय सहस्सवाहिणि ढबेइ, ढवेत्ता सणिय सणिय चंदप्पभाओ सिवियाओ सहस्सवाहिणीओ पच्चोयरइ , पच्चोयरित्ता सणिय सणिय पुरत्थाभिमुहे सीहासणे णिसीयेइ; आभरणालकारं उमुयइ, तओण' वेसमणे देवे जतुवायपडि समणस्स भगठओ महावीरस्स हंसलक्खणेण पडेण आभरणाल कारं पडिच्छइ, तओण समणे भगव महावीरे दाहिणेणं दाहिणं, वामेण वाम पचमुठिय लोय करेइ तओण सक्के देविंटे देवराया समणस्स भगवओ महावीरस्स जंतुवायपडिये वयरामग्रेण थालेण केसाइ पडिच्छइ, पडिच्छित्ता "अणुजाणेसि भते' त्ति कटु खीरोयसायरं साहरइ; तओण समणे भगवं महावीरे दाहिणेण दाहिण वामेण वाम पचमुठिय लोय करेत्ता सिद्दाग णमोक्कारं करेइ, करेसा "सब्ब मे अकरणिज्ज पावकम्म " त्ति कट्टु सामाडय चरित्त पडिवज्जइ, सामाइय चरित्त पडिषज्जेता देवपरिमं च मणुयपरितं च आलेक्खचित्तभूय मिव टवेइ ॥ ८०१ ॥ અર્થ–તે યુગમા, તે સમયે, હેમ તઋતુના પ્રથમ માસમા, માગશર માસના કૃષ્ણપક્ષમાં, કૃષ્ણ દશમીને દિને, સુ દર દિવસે, વિજય મુહૂર્તમા, ઉત્તરાફાલગુની નક્ષત્રનો જયારે ગ થયેલા. હતા ત્યારે, પૂર્વ દિશા તરફ છાયા જવા માડી અને બીજી પૌરુષી જ્યારે પસાર થઈ ત્યારે, જલ રહિત છડૂના ઉપવાસ સહિત, એક વસ્ત્ર લઈને, ચદ્રપ્રભા પાલખીમા, જેને હજાર દે, અસુરો, માનવના સમૂહે વહી હતી તેમાં, ઉત્તર ક્ષત્રિય ક્ષત્રિયકુડ નગરની વચ્ચે વચ્ચેથી નીકળે છે, જ્યા જ્ઞાતૃખ ડ ઉપવન છે ત્યાં આવે છે. આવીને વિશાળ એવા ભૂમિભાગ પર પાલખીને સ્થાપે છે, પછી ધીરે ધીરે એ પાલખીમાથી ઊતરે છે ધીમેથી સિહાસનને પૂર્વાભિમુખ મૂકે છે, આભરણ અને અલંકાર (પ્રભુ) તજી દે છે પછી કુબેર દેવ, તજવામાં આવતા ભગવાન મહાવીરના આભૂષણો હ સ ચિહુનવાળા વસ્ત્રમાં લઈ લે છે, પછી ભગવ ત મહાવીર દક્ષિણ બાહુથી દક્ષિણ ભાગના અને વામ બાહથી ડાબા ભાગના એમ પાચ મઠીઓ વડે સ પૂર્ણ કેશને લેચ કરે છે તે વાળ, જે તજવામાં આવતા હતા તેને દેવરાજ, શક, વજરત્નમય થાળમાં લઈ લે છે લઈને એ “ભગવાન આજ્ઞા છે ને એમ પૂછીને ક્ષીરસાગર પર લઈ જાય છે પછીથી શ્રમણ ભગવાન મહાવીર, દક્ષિણ ભુજાથી દક્ષિણ ભાગના અને વામ ભુજાથી વામ ભાગના વાળનો એમ પંચમુષ્ટિક લેચ કરીને, સિદ્ધોને નમસ્કાર કરે છે “મને બધું યે પાપકર્મ અકર્તવ્ય છે,” એમ પ્રતિજ્ઞા કરી સામાયિક ચારિત્ર સ્વીકારે છે સામાયિક ચરિત્રને સ્વીકારીને દેવપરિષદ અને માનવપરિપદને જાણે ચિત્રમા ચિતરી તેવી સ્થિર (તાજુબ) કરી દે છે मूलम्-दिव्या मणुस्सघोसा. तुरियणिणाओ य सक्कवयणेण । खिप्पामेव णिलुक्का, जाहे पडिवज्जद चरित्त (१) पडिवज्जितु चरित्त , अहोणिसिं सबपाणभूतहित । साह? लोमपुलया. पयया देवा निसाम ति (२) ॥ ८०२ ॥ અર્થ-જ્યારે પ્રભુએ ચારિત્ર સ્વીકાર્યું ત્યારે પછી ઇદ્રના વચનથી, દિવ્ય, માણસોનો ધ્વનિ અને શરણાઈઓનો વનિ તરત જ બ ધ પડો દિનગત સર્વ જીવોને હિતકર એવું ચારિત્ર વીકારીને હવે તો રોમરાજિ સ કોચીને દેવ (ચરિત્રપાઠ) સાભળે છે
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy