SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २३३ મને ભાવથી, વિશુદ્ધ લેશ્યા સહિત જિનેં ઉત્તમ પાલખી પર આરહરણ કરે છે. मूलम्-सीहासणे णिविट्ठा, सक्कीसाणाय दोहि पासेहिं । वीयति चामराहिं, मणिरयणविचित्त'. दंडाहि (५) पृद्धि उक्खित्तामाणुस्सेहिं, साहरामपुलएहिं । पच्छा हवंति देवा, सुरअसुरा गरुलणागिंदा (६) ॥ ७९७ ॥ અર્થ–તીર્થકર સિહાસન પર બેઠા, શક અને ઈશાને દ્ર બે બાજુ મણિરત્નથી શેભિત દડવાળા ચામથી તેમને વાયુ ઢળે છે પૂર્વે સહર્ષ રોમ અને પુલકવાળા માનવોએ ઉપાડી, પછી દેવો, સુરાસુરે અને ગરુડ–નાગ દ્રો વહન કરનારા બને છે. मूलम्-पुरओ सुरावहंसि, असुरा पुण दाहिणंभि पासंमि । अपरे वहति गरुला, णागा पुण उत्तरे पासे (७) वणसंडं वटुकुसुमियं, पउमसरो वा जहा सरयकाले । सोहह कुसुमभरेणं, व गगणनलं सुरगणेहिं (८) ॥ ७९८ ॥ અર્થ–આગળના ભાગમાં ઉપરિતનદેવ એટલે સુરો વહન કરે છે, જેમણે પડખે અસુકુમાર દેવે પાલખી વહે છે, (ઉત્તરને) ડાબે પડખે નાગકુમાર દે છે અને પાછળની તરફ ગરુડકુમારે વહન કરે છે. જાણે બહુ ફૂલોથી ભરપૂર ઉપવનનો ભાગ હોય, અથવા શરદઋતુમાં પા સરેવર હોય તેમ ફૂલોને સમૂહથી અને દેવોના મેળાવડાથી આકાશનુ તટ શોભે છે. मूलम्-सिहत्थरणं व जहा, कणयारवणं व चपयवयणं वा। सोहइ कुसुमभरेणं, इय गगणतल सुरगणेहिं (९) वरपडह-भेरिसल्लरि-संख। सयसहस्सिएहि तूरेहिं। गगणतले धरणितले, तुरियणिणाओ परमरम्मो (१०) ॥ ७९९ ॥ અર્થ–સરસવનું વન, કણિયારનું વન અથવા ચ પાનું વન જેમ સુશોભિત લાગે, તેમ ફૂલોના સમૂહથી અને દેવોના મિલાપથી આકાશપટ શોભી ઊઠો હતે ઉત્તમ ઢેલ, શરણાઈ ઝાલર, શંખ તેમજ લાખે તૂરીઓના શરણે પૃથ્વી પટે અને આકાશ પટે પરમસુ દર વાજી –શ્વાન થતો હતો मूलम्-तनवितयं घणसुसिरं । आउज्जं चउविहं वहुविहीयं । वायति तत्थ देवा। बहुहिं आणट्टग सार्ह (११) ॥ ८०० ॥ અર્થ–લ બાતા, વિસ્તરતા, ઘન અને પવનના તરગવાળા ચાર પ્રકારના વાજિંત્રો ત્યા દેવે બહુ નાટયપ્રકારોની સાથે વગાડતા હતા मूलम्-तेण कालेण, तेण समण्ण, जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरवहुले, तस्सण मग्गसिरबहुलस्स दसमीपक्खेण सुवरण दिवसेण विजपण मुहुत्तेण हत्थुत्तराणक्खतेण जोगोवगतेण याईणगामिणीए छायाण वियत्ताप पारिसीए छठेण भत्तण अपाणण्ण एगसाउगमायाए चदप्पहाप सिवियाप सहम्लवाहिणीए सटेवमणुयासुरापरिसाप समग्निज्जमाणे उत्तर खतिय कुड पुरसंणिवेसस्स मज्झ मज्झेण पिगच्छित्ता
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy