SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ અર્થ_એક વર્ષ પછી જિનવરેદ્ર-તીર્થકરની દીક્ષા થશે એમ વિચારી અથસંપત્તિ આપવા માટે દે પૂર્વે જ પ્રવૃત્તિ કરે છે. એક કરોડ અને આઠ લાખ સોનામહોર હમેશ સૂર્યોદય કાળે દેવ દ્વારા દેવામા આવે છે. ७८० मूलम्-तिण्णेव य कोडिसया, अट्ठासी तिच होति कोडीओ। असियं च सयसहस्सा, एयं संवच्छरे दिण्णं ३ वेसमणकुंडलधरा, देवा लोगंतिया महिढया । वाहित्ति य तित्थयरं, पण्णरस्ससु कम्मभूमीसु ॥ ७९१ ॥४ અર્થ–ત્રણ અને અયાસી કોડ એસી લાખ એટલું ધન એક વરસમા પ્રભુએ દાનમાં આવ્યુ કુબેર જેવા કુડલ ધારણ કરનારા લોકાતિક દેવો પદર કર્મભૂમિમા રહેલ તીર્થકરોને બધ આપે છે । ७८१ मूलम्-व भ मि य यप्पमि य, वोढव्या कप्हराइणो मज्झे । लागंनिया विमाणा, अट्ठसुवत्था असंखेजा ५ पते देवणिकाया, भगवं वाहिति जिणवर वीरं । सव्यजगज्जीवहिय, अरहं तित्थं पबत्तेहि ॥ ७९२ ॥ ६ અર્થ–પાચ બ્રહ્મવિમાન ક૫ની આસપાસ કૃષ્ણરાજિની વચ્ચે કાતિક દેના વિમાને છે તે આઠે દિશામાં અસંય દેવોના સ્થાને છે, તે દેવ સર્વ જગતના જીવોને હિતકારી એવા એ તીર્થ કર મહાવીરને પ્રબોધ પમાડે છે “હે અરિહ ત, તમે તીર્થ પ્રવર્તાવો.' मूलम्-तओण समणस्स भगवओ महावीरस्स अभिणिक्खमणामिप्पायं जाणेत्ता भवणवइ-वाण मंतरजोइसिय-विमाणवासिणो देवाय देवीओ य सरहिं सपहि रुवेहि, सएहि, सएहिं णेवत्थेहिं, सहि सरहिं चिधेहि, सविट्ठीय, सव्वजुत्तीप, सव्ववलसमुदण्ण सयाइ सयाइ जाणविमाणाइ दूरुहंति, सयाई सयाइ जाणविमाणाइ दुरुहित्ता आहावादराई पेरिगलाई परिसाडे ति, अहाबादराइ पोग्गलाइ योग्गलाइ परिसाडित्ता अहासुहुभाइ पोग्गलाइ परियाईति, अहासुहुमाइ पोग्गलाइ परियाइत्ता उड्ढ उप्पयंति, उडढ उप्पइत्ता ताए उक्किटठा सिग्घाए चवलाए तुरिया दिव्याए देवगइए अहेण उवयमाणा उवयमाणा निरिणां असंखेज्जाइ दीवसमुद्दाइ वीतिक्कममाणा, वीतिक्कममाणा जेणेव जवूदीवे नेणेब उवागच्छ ति, उवागच्छित जेणेव उत्तरत्तियकु डपुरसणिवेसे तेणेव उवागच्छ तिं, तेणेव उवागच्छिता, जेणेव उत्तरखत्तियकु डपुरसणिवेसस्स उत्तरपुरित्थमे दिसिभाए तेणेच अति वेगेण उबठिया ।। ७२३ ॥ અર્થ–પછીથી (તે સમયે) શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવાનો અભિપ્રાય જાણીને, ભવનપતિ, વ્યાનયંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ અને દેવીઓ, પિતપોતાનાં (ઉત્તર વૈકિય) રૂપો પ્રગટાવી પોતપોતાના વેશ પહેરી, પોતપોતાના ચિ સહિત સર્વ વૈભવ સહિત સર્વ ના કાશલ્ય સહિત, સર્વ સેના સમુદાય સહિત, પિતપોતાના વાહન–વિમાને પર
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy