SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ आलोहत्ता निंदित्ता गरहिता पडिक्कमिता अहारिहं उत्तरगुणपायच्छित पडिवज्जिता कुससंथारं दुरुहित्ता पत्तं भच्चक्खाइ ति । भत्त पच्चक्खाइता अपच्छिमार मारणंतिया सरीरसंलेहणा सुसियसरीरा कालमासे कालं किच्चा तं सरीरंविदपजहित्ता अच्चु कप्पे देवताए उबवण्णाः तओण आउक्खपण भवक्खपण ठिइक्खएण चुप चविता महाविदेहेवासे चरिमेण ऊसासेण सिज्झिस्संति, बुच्यिस्संति, मुरियच्चति परिणिच्वाइस्संति, सव्वदुक्खाणं अंतं करिस्सति ॥ ७८८ ॥ અ -શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા પાર્શ્વનાથના સંપ્રદાયના (પાર્શ્વપત્ય) શ્રાવકે હતાં. તેએએ વર્ષો સુધી શ્રમણેાપાસકની અવસ્થામા રહીને, છ જીવ નિકાયેાનાં સ રક્ષણ નિમિત્તે (लूसोनी) आसोयना उरी, निहारी, गहुशारी ( पायथी ) पाछा इरीने यथायोग्य ઉત્તરગુણ રક્ષે તેવું પ્રાયશ્ચિત્ત કરીને, કુશની પથારી પર ચડીને ભાતપાણીનાં પરચકખાણ કર્યા તે પછી મરણાત છેલ્લી સ લેખના વડે શરીર ક્ષીણુ કરીને મરણકાળે મરણ પામીને, તે શરીર તજીને (ખારમા) અચ્યુત કલ્પમા દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાથી આયુ ક્ષયે સ્થિતિ ક્ષયે ચ્યવનકાળે ચવીને મહાવિદેહ ક્ષેત્રમા (જન્મ લઈ) છેલ્રા ઉચ્છ્વાસે તેએ. સિદ્ધ થશે, યુદ્ધ થશે, છૂટી જશે પરિનિર્વાણ પામશે અને સર્વ દુખાના અંત કરશે मूलम् - तेण कालेणं तेणं समर्पणं समणे भगव महावीरे णाये णायपु ते णायकुलणिव्यते विदेहे विदेहदिष्णे विढेहजच्चे विदेहसुमाले, तीसं वासाइ विदेहति कुट्ट अगारमज्झे वसत्ता अम्माfपरहिं कालगहि देवलोग मणुपतेहिं समन्तपइण्णे, चिच्चा हिरण्ण, चिच्चा सुवणं, चिच्चावल, चिच्चा वाहणं चिच्चा घणघण्णकणयरचणसंतसारसावदेज्ज', विच्छेत्ता, विगवित्ता, विस्ताणित्ता, दायारेसु णं दायां पज्जाभातित्ता, संवच्छरं द्यण दलइत्ता, जे से हेमंताण पढसे मासे पढमे पक्खे मग्गसिरवहुले, तरसणं मग्गसिरवहुलस्स समीपखेण हत्थुत्तराहिं णक्खवत्तणं जोगोवगत्तेण अमिणिक्खमणासिप्याप याचि होथा ॥ ७८९ ॥ અ-તે યુગમા તે સમયે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતૃવ શના જ્ઞાતૃપુત્ર, જ્ઞાતૃકાત્પન્ન, વિદેહે, વિદેહદિન્ત, વેદેહાય, વિદેહસુકુમાર, ત્રીશ વર્ષો સુધી ગૃહવાસમા રહેવુ, એમ વિચારી ગૃહવાસમા રહીને, માતપિતાના દેહ વિલય થયેા અને તેએ દેવલાકમા ગયા ત્યારે જેમની પ્રતિજ્ઞા પુરી થઈ છે એવા (તે વĆમાન) સેતુ રૂપ તજીને, સૈન્ય-વાહનેા તજીને, ધનધાન્યકનકરત્ન અને સારવ ની વસ્તુએ તજીને, ત્યાગ કરીને, તિરસ્કારીને દાયાદેને દાયભાગ આપી દઈ ને, વરસદિન સુધી દાન દઈ ને, જે હેમન્તને પ્રથમ માસ અને પ્રથમપક્ષ, માગશરના કૃષ્ણપક્ષે દશમને દિવસે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ચેગકાળે દીક્ષા લેવાની અભિલાષાવાળા થયા. मूलम् - सवच्छरेण हाहित्ति, अभिणिक्खमण तुमजिणवरिंद्राण; । नो अस्थि संपदाण, पव्वत्तः पुञ्चसूराओ एगा हिरण्णकोडी, अट्ठेव अण्डणया सय सहस्सा· । सूरोदय मादीयं दिज्जइ जा पायरासोति ॥ ७९० ॥ २
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy