SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ અર્થ-જે તે ભૂમિમાં બે જણ, ત્રણ જણ, ચાર જણ અથવા પાચ જણ જવાને સ્વાધ્યાયભૂમિમાં પ્રવૃત્ત થાય તે એકબીજાને કાયાને આલિગન ન કરે, વિધવિધ મોહચેષ્ટા ન કરે, ચુંબન ન કરે, દાતથી કે નખથી એક બીજાને કાયા પર ખેતરે નહિ. मूलम्-एय खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय जं सबढेहिं सहिए समिण सदा जएज्जा सेयमिणं मण्णेज्जासिं त्ति बेमि ॥ ७०५ ॥ અર્થ–આ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચાર–સામગ્રી છે, જેના દ્વારા બધી બાબતમાં ગુણ સહિત સમિતિયુક્ત પુરુષે જાગૃત રહેવું અને એમાં શ્રેય માનવું, એમ હું કહું છું. અઢારમુ અધ્યયન પૂરું થયું અધ્યયન ૧ભુ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा उच्चारपासवणकिरियाए उवाहिज्जमाणे सयस्स पायपुच्छण स्स असत्तीए तओ पच्छा साहम्मिय जाण्ज्जा ॥ ७०६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણીને જ્યારે શૌચ પેશાબની હાજત થાય ત્યારે પિતાની પગપૂજણીને ઉપયોગ કરે. ન હોય તો સાધમિક અર્થાત્ સાથેના સાધુ પાસે તેની યાચના કરે. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण थंडिल्ल जाणेज्जा सड सपाणं जाव मक्कडा ___ संताणयं, तहप्पगारंसि थंडिल सि णो उबारपासवणं वोसिरेज्जा ॥७०७ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણ તે શૌચસ્થાનને ઈડાવાળુ, જીવન તુવાલુ યાવત્ કરોળિયાના જાળાવાળું જાણે તો તે પ્રકારના શૌચસ્થાનમાં શૌચ પેશાબ કરે નહિ मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण थ डिलं जाणेज्जा अप्पपाणं अप्पवीयं जाव मक्कडा संताणय , तहप्पगारंसि थ डिल सि उच्चारपासवणं वासिरेज्जा ॥ ७०८ ॥ અર્થ–પરંતુ તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે તે શૌચની જગાને (ઈડારહિત) પ્રાણરહિત, બાજરહિત ચાવતું જાળા વિનાની જાણે ત્યારે તે પ્રકારના શૌચસ્થાનમાં તે શૌચ પેશાબ કરે मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण थंडिलं जाणेज्जा:-अस्सिंपडियाए एगं साहम्मिय समु हिस्स अस्सिंपडियाए वहवे साहम्मिया समुद्दिस्स, अस्लिपडियाए एगं साहम्मिणिओ समुद्दिस्स अस्सिंपडियाए वहवेसणमाहणवणीमगा पगणिय पगणिय सनुद्दिस्स पाणाइ (४) जाव उद्देस्सिय चेतेति, तहप्पगारं थंडिलं पुरिसंतरकडं जाव बहिया णीहर्ड वा, अण्णयरसि वा तहप्पगारंसि थंडिलसि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७०९ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ શૌચસ્થાનની બાબતમાં એમ જાણે કે આને માટે, આ સાથી સાધુનું નામ પાડીને, આને માટે બહુ સાધુને લક્ષમાં રાખી, એ જ પ્રમાણે એક સાધ્વી, ઘણુ સાધ્વી
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy