SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ मूलम्-इच्चेयासिं चउण्हं पडिमाणं जाव पग्गहियतरायं विहरेज्जा। णो तत्थ किंचिवि वदेज्जा || ૭૦૦ છે અર્થ—એ પ્રમાણે આ ચાર પ્રતિમામાથી કઈ એક સ્વીકારીને બીજાની પ્રતિમા નિંદવી, પિતાની ઊ ચી દેખાડવી, એવું કઈ મુનિ બેલે નહિ, मूलम्-एयं खलु नस्ल भिक्खुस्स भिक्खुणीए वा सागग्गियं जाव जएज्जासि त्ति बेमि ॥ ७०१ ॥ અર્થ એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચારની સામગ્રી છે. યાવત્ હમેશા સાવધાન રહેવું એમ હું કહું છું સ્થાન સબ બે પ્રથમ એવું સત્તરમું અધ્યયન પૂરું થયું. [ અનુસંધાન–અહીં સ્થાન સંબધે ચર્ચાથી વિધિ દર્શાવ્યો. તે સ્થાન સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ વગેરે માટે છે, તે કેમ કરવાં તેને માટે આગળ નિશિથિકાને વિધિ કહેવામાં આવશે.] અધ્યયન ૧૮મુ भूलम्-से मिक्ख वा भिक्खुणी चा अभिकखति णिसीहियं गमणाए; से पुण णिसीहियं जाणेज्जा सअर्ड सपाणं जाव मक्कडासंताणयं, तहप्पगारं णिसीहियं अणेसणिज्जं लामे संते णो चेतिस्सामि ॥ ७०२ ॥ અર્થ–તે ભિક્ષુ કે શિક્ષણ જ્યારે સ્વાધ્યાયભૂમિ પર બેસવા માગે ત્યારે જે તેને જણાય કે સ્વાધ્યાયભૂમિ ઈડાવાળી ચાવત્ જાળાવાળી છે, તે તે પ્રકારની ન ગષવા ગ્ય ભૂમિ મળતી હોય તે પણ ત્યાં બેઠક સ્વીકારે નહિ मूलम्-से भिक्खू वा (२) अभिकंखइ णिसीहिय गमणाप; से ज्जं पुण णिसीहियं जाणेज्जा अप्पड़ अप्पणण जाव मक्कडासंताणयं, तहप्पगारं णिसीहियं फासुयं पसणिज्जं लाभे संते चेतिस्मामि । एवं सेज्जागमेण गेयब्वं, जाव उदयपसूयाए त्ति ॥ ७०३ ॥ અર્થ_તે ભિન્ન કે ભિક્ષુ જ્યારે સ્વાધ્યાયભૂમિ પર બેસવા માગે ત્યારે જે તેને જણાય કે સ્વાધ્યાયભૂમિ ઈડા વગરની ચાવત્ જાળ વગરની છે, તો તે પ્રકારની પવિત્ર અને સ્વીકાર્ય ભૂમ મળતી હોય તે ત્યાં બેઠક કરે એ પ્રમાણે શૈયા સંબધે પાઠ જાણવા, યાવતુ પાણીમાં ઉત્પન્ન કદ વગેરે मूलम्-जे तत्थ दुवग्गा वा, तिवग्गा वा, चउवग्गा वा; पंचवग्गा वा, अभिसंधारेइ णिसीहियं गमणाण, ते णो अण्णमण्णस्ल कायं आलिंगेज्ज वा चिलिंगेज्ज वा, चु वेज्ज वा दंतेहिं घा णहेहिं वा अच्छिदेज्ज वा ॥ ७०४ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy