SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ मूलम्-अहावरा दोच्चा पडिमा :-जस्सणं भिक्खुस्स एवं भवति, "अह च खलु अण्णेसिं भिक्खूणं अट्ठाए उग्गहं गिहिस्सामि, अण्णेसि भिक्खूणं उग्गाहिए उरगहे उवाल्लिस्सामि।' दोच्चा पडिमा ॥ ६८५ ॥ અર્થ– હવે અનેરી બીજી પ્રતિમા જે ભિક્ષને આ સંકલ્પ હોય, હું ખરેખર બીજા મુનિઓ માટે ઘરની અનુજ્ઞા માગીશ અને બીજાના અનુજ્ઞાથી મેળવેલ ઘરમાં વસીશ” આ બીજી પ્રતિમા [બીજી પ્રતિમા પણ ગચ્છમાં રહેલા સાધુને લેવા યોગ્ય છે.] मूलम्-अहावरा तच्चा पडिमा -जस्सणं भिक्खुस्स एवं भवति, "यह च खलु अण्णेसि भिक्खूणं अट्ठाण उग्गह गिहिस्सामि, अण्णेसिं च उग्गहिए उग्गहे णो उवाल्लिस्सामि । तच्चा पडिमा ॥ ६८६ ॥ અર્થ-હવે તેથી જુદી ત્રીજી પ્રતિમા જે કઈ ભિક્ષને આવો સંક૯૫ હાય, “હું ખરેખર બીજા મુનિઓને માટે ઘરની અનુજ્ઞા માગીશ, પણ બીજાએ માગેલ સ્થાનમાં હું વસીશ નહિ.” એ ત્રીજી પ્રતિમા તે (આ ભણનાર શિષ્યની પ્રતિમા તે આચાર્ય માટે મકાન યાચે છે) भूलम्-अहावरा चउत्था पडिमा:-जस्लणं भिक्खुस्स एवं भवति, "अह च खलु अण्णेसिं भिक्खुणं अटठाए उग्गह णो उगिहिस्सामि. अण्णेसिं च उग्गहे उगहिए उवाल्लिस्सामि।" चउत्था पडिमा ॥ ६८७॥ અર્થ–હવે તેથી જુદી થી પ્રતિમા જે કઈ ભિક્ષુને આવો સંકલ્પ હોય, હું ખરેખર અન્ય મુનિએ માટે ઘર માટે અનુના નહિ માગુ, પણ અન્ય દ્વારા માગેલ ઘરોમા રહીશ” એ ચેથી પ્રતિમા. (આ ઉગ્રવિહારી મુનિ જે જિનકપીની સેવા કરે તેની છે.) मूलम्-अहावरा पचमा पडिमा:-जस्सणं भिक्खुस्स एवं भवति "अहं च खलु अप्पणो अट्ठाए उग्गह उगिहिस्सामि, णो ढोण्ह , णो तिह, णो चउण्ह , णो पंचण्ह।" पचमा હિમા / દ૮૮ | અર્થ–હવે તેથી જુદી પાચમી પ્રતિમા કઈ ભિક્ષુને આ પ્રકારનો સંકલ્પ હોય કે “ખરેખર પિતાને માટે તે મકાનની રજા માગીશ, પરંતુ એને, ત્રણને, ચારને કે પાચને માટે અવગ્રહની-મકાનની અનુજ્ઞા નહીં માગુ.” આ પાચમી પ્રતિમા (જિનકલ્પી મુનિને માટે છે) मूलम्-अहावरा छठा पडिमा:-से भिक्खु वा (३) जस्सए उग्गहे उवल्लिपज्जा, जे तत्थ अहासमण्णागते, तंजहा इक्कडे जाव पलाले चा, तस्स लाभे संवसेज्जा, तस्स अलामे उक्कुटुप वा णेसज्जिए वा विहरेज्जा । छट्ठा पडिमा ॥ ६८९ ॥ અર્થ-હવે એથી જુદી છઠ્ઠી પ્રતિમા તે ભિક્ષુને એ સ ક૯૫ હોય કે જેનું મકાન વગેરે રજા માગી લઈ, તેનું જ ત્યા જે પ્રાપ્ત થાય તેવું ઈડ ઘાસ કે પરાળ વગેરે હશે તે મળશે તે પથારી કરીશ, તે ન મળે તો ઉત્કટામને રડીશ કે બેસીને રાત્રિ વીતાવીશ.” એ છઠ્ઠી પ્રતિમા, (જિનકલી વગેરેની છે)
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy