SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ–(પરંતુ) વાંક છેદાયેલે, બરાબર કપાયેલો હોય તે સ્વીકારે. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा ल्हसुणवणं उवागन्छित्तए । तहेव तिषिणालावगा જવર રહૃf I ૬૮૦ ] અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણી લસણની વાડીમાં જવા ઇચછે તો તે (પૂર્વના) પ્રમાણે જ ત્રણ આલાપક બલવા, ફરક એટલે કે (આમને બદલે) લસણું કહેવું. मूलम्-से भिक्खू वा (२) अभिकंखेज्जा ल्हसुणं चा, ल्हसुणकंद वा, ल्हसुणचोयगं वा, ल्हसुणणालगं वा, भोत्तए वा पायप वा, से जं पुण जाणेजा ल्हसुणं वा, जाव, ल्हसुण वीर्य वा स जाय णो पडिग्गाहेज्जा। एवं अतिरिच्छच्छिण्णेवि। तिरिच्छछिपणे શિહેર ૬૮૨ અર્થ–(ઔષધ વ. કારણ પડે ત્યારે તે ભિક્ષુ કે ભિક્ષુ જે લસણને, લસણના કંદને, લસણની છાલને, લસણની ઢાડીને ખાવા કે પીવા માગે અને જાણે કે આ લસણાદિ બીજવાળું, ઈડવાળું, જાળાવાળું . છે તે તેને સ્વીકારે નહિ. એ પ્રમાણે અણુદાયેલું અને છેદાયેલું એ બાબત પાઠ કહેવા. (તેમાં છેદાયેલું સ્વીકારવું) मूलम्-से भिक्खू वा (२) आगंतारेसु वा (४) जाव, उग्गहियंसि, जे तत्थ गाहावईण वा गाहावइपुत्ताण वा इच्चेयाई आयतणाई उव्यातिकम्म ॥ ६८२ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે ધર્મશાળામાં આજ્ઞા માગી રહે ત્યાં ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્રોની (પઢિયારી ચીજે વિધિવત્ પાછી સેપે) અને આવાં કમબ ધન સ્થાન વજીને રહે भूलम्-अह भिक्खू जाणेज्जा इमाहिं सत्तहिं पडिमाहिं उग्गहं उगिण्हित्तए ॥ ६८३ ।। અર્થ–વળી તે ભિક્ષુએ આ સાત પ્રતિમા (અભિપ્રહા) વડે અવગ્રહની અનુજ્ઞાને વિધિ જાણ. હિવે પ્રતિમાઓ જણાવે છે. પહેલી પ્રતિમા ગચ્છની મર્યાદામાં રહેલ આચારવ ત સાધુને લેવા ગ્ય છે.] मूलम्-तत्थ खलु इमा पढमापडिमा :-से आगंतारेसु वा (४) अणुवीइ उग्गइ जापज्जा, जाव, विहरिस्तामो। पढमा पडिमा ॥ ६८४ ॥ અર્થ-ત્યા ખરેખર આ (પ્રકારની) પ્રથમ પ્રતિમા છે. તે આવજાવવાળા ઘરમ વિચારીને (અર્થાત્ આ પ્રકારનું ઘર મારે માટે જોઈએ, (બીજા પ્રકારનું હ ન સ્વીકારુ ) પછી અનુજ્ઞા માગે તે પહેલી પ્રતિમા
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy