SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આટલી બધી મેવાવૃત્તિ છતાં એનામા આડંબર ન હતો કપડામાં સ પૂર્ણ સાદાઈ સ્વભાવને મીઠે-માખણ જે, નરમાશભરી એની વર્તણુંક, અને મુખ્ય વસ્તુ તો એ હતી કે એને કોઈ પ્રકારનું વ્યસન ન હતુ એને હસમુખ, મોઢામાંથી ફૂલડાં ઝરાવતો ચહેરો જેનારને આખો દિવસ સારે જાય, એમ હું ભારપૂર્વક કહી શકુ શરીર સુદ, નીરોગી હતા એક પડછ વ્હાય યુવાન, છતાં એના દીલમા તો દરિયા-કરૂણાનો સાગર કર્યો હતો ગરીબગરબાઓને જેતે અને એનુ દીલ દલી ઊઠતુ દુકાન પર કે ઘરમાં, રસ્તા પર કે બજારમાં જ્યાં એ જતો ત્યાં સત્કાર્ય જ કરતો કેઈનું દુ ખ એનાથી જોયું ન જતુ અને શકય એટલી સહાય એ કરી છૂટ ગરીબને જમાડતો ગુપ્તદાન કરતો કોઈને પણ ખબર ન પડે તેમ કેાઈને દગો દુણી અપાવતો અને રોગી હોય કે ભોગી હોય–સૌની મદદે એ જતો. આજના યુવાનની જેમ એને નાટચેટક સીનેમાને શોખ ન હતો જ્યારે આજના યુવાનો મોટાભાગનો સમય આવા કાર્યોમાં ગાળતા ત્યારે રમેશ સત્કાર્યમાં સમય ગાળતો રમેશના માતા હીરાબહેન પરોપકારી છે. કેઈનું દુ ખ જુવે અને દેડી જાય એશ ઘરમાં હોય તો બાને કહે બા, તુ તારે જા, અમે રાધીને ખાઈ લેશુ બાના દરેક કાર્યમા એ સાથ આપતા પિતાના સહારારૂપ અને માતાના સાથીદાર તરીકે અને ભાઈબહેનના વહાલસોયા સહકાર્યકર તરીકે એ ઊભો રહેતો એનું મોટું સદાય હસતુ એને રાંધવાનુ બધુ જ આવડતુ. પિોતે જમાડીને જમતો બધાનું એ નાની વયમાં ધ્યાન રાખતો હતો રમેશને પોતાના નાના ભાઈ (નાનકા) પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તે રોજ એક જ થાળીમાં જમતાએક જ પથારીમાં સુતા મા કહે-બેટા, હવે તુ મોટે બન્ને જુદા ગુણો-તો એ કહેતો કે બહુ મોટા થશુ પછી વાત નાનકે એને પ્રાણ હતો બહેન પ્રત્યે પણ એને પ્રેમ અપાર હતો ભાડુડાઓ સાથે એ હળીમળી જતો દુકાને બેસે ત્યા પછી ધધો કરતો, પણ એનું ધ્યાન ગરીબો પર હતુ ગરીબગરમા માગવા આવે તે બે પૈસા–ચાર પૈસા આપી દે મા કહે કે આવા ઘણા આવે; એક–એક પૈસે આપીએ તો બધાને સંતોષી શકાય તો એ કહેતો કે આજે પૈસાની કિંમત શું ? બિચારાને એક પૈસામાં શુ મળે ? આમ એનું દિલ ઉદાર હતુ એ માયાળુ સ્વભાવને અને ધધા પર પણ સીધે માલની વ્યાજબી કિમત કહેવી –સા માલ રાખો અને ઘરાકને દરેક રીતે સંતોષવા એ એને સ્વભાવ હતા જ્યારે જ ત્યારે એ હસતો જ જો મળે ઘરાકને રાજી કરતો જાય મિત્રો-રનેહી-સબંધીઓને મળતો જાય અને આમ એ રમેશ સૌને લાડીલેમાનીતો બની ગયે હતો વીજળી સાથે તો એ રાજ રમતો હતો અનેક આચકાઓ એણે ખાધા હશે ભાવી પ્રબળ-વીજળી સાથે રોજ રમનાર વીજળીનો જ ભેગ બન્યો એ ગોઝારી રાત આવી તા ૮-૧-૬૭ની રાત્રે પથારી પાથરી છે પઢવાની તૈયારીમાં છે , માતાપિતાની વચ્ચે દૌલતનગરના તેમના નિવાસસ્થાન હીરા બિઢીંગ” ખાતે રમેશ પથારીમાં પોઢવા પહેલા લઘુગ કાએ જાય છે અને બસ વીજળીના તારના સંપર્કમાં આવતા એ સદાને માટે પોઢી જાય છે બીજાઓ માટે સદાય ખડે પગે રહેનાર, બીજાના દુખ દૂર કરનાર એ પરોપકારી છવ કોઈને પણ ત્રાસ આપ્યા વગર–કેઈની પણ ચાકરી લીધા વગર જોતજોતામાં આ દુનિયા છોડીને ચાલ્યો ગયો એના આવા અકાળ અવસાને માત્ર દૌલતનગર જ નહિ માત્ર બોરીવલી' જ નહિ, પણ જેને જેને ખબર પડી તેની હુ પર પીજળીના આંચકાઓની જેમ આઘાતના ૫ડવા પડયા
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy