SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણીએ વસ્ત્ર ગષણાને માટે અર્ધજનથી બહાર જવાને સકલ્પ ન કરો ઘટે मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जाणेज्जा, अस्सिंपडियाए एगं साहस्मियं સમુદિર grળા, (નંદા વિવાઘ) મે ૧૮૬ . અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જે એમ જાણે કે આ વસ્ત્ર એક જૈન મુનિને, આને માટે પ્રાણાદિની હિસા કરીને બનાવ્યું છે. તે પિડેષણ પ્રમાણે અત્ર સમજવું मूलम्-एवं-वहवे साहम्मिया, पगं साहम्मिणि, बहवे साहम्मिणीओ, वहवे समण माहणा, तहेव पुरिसंतरकडं (जहा पिडेसणाए) ॥ ५८७ ॥ અર્થ એ જ પ્રમાણે બહુ જૈન સાધુઓ, એક સાધ્વી, બહુ સાધ્વીઓ, બહુ શ્રમણ બ્રાહ્મણોને ઉદ્દેશી અન્યપુરૂષ માટે કરેલું ન સ્વીકારવું, પણ તે પુરુષે જે સ્વીકારી લીધુ હોય તો તે લેવુ. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्ज पुण वत्थ जाणेज्जा, अस्संजए भिक्खुपडियाए कीतं वा, धोयं वा, रत्तं वा, घट्ट वा, मडं घा, संसठ वा, संपधूमितं वा, तहप्पगारं वत्थं अपुरिसंतरकडं जाव णो पडिगाहेज्जा । अहपुण एवं जाणेजा, पुरिसतरकडं जाव ત્તિજ્ઞા ૧૮૮ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણી વસ બાબત એમ જાણે કે ગૃહસ્થ શિશુને માટે જ ખરીદ્યુ છે, ધોયું છે, ૨ યુ , લીસુ કર્યું છે, બરાબર સમારાવ્યું છે, સ ધાવ્યું છે, સુગ ધી કરાવ્યું છે, તો તે પ્રકારે અન્ય માણસ માટે ન બનેલ વસ્ત્ર તેણે સ્વીકારવું નહિ પણ જે જાણે કે બીજા પુરુષ માટે બનેલું છે તે તે સ્વીકારશે सूलम्-से भिक्खू वा सिक्खुणी वा ले ज्जाइ पुण वत्थाइ जाणेज्जा विरुवरुयाई महहणमोल्लाइ , तजहाः-आजिणाणि वा, सहिणाणि वा, सहिणकल्लाणाणि घा, आयाणि वा, कायकाणि वा, खोमियाणि वा, दुगुल्लाणि वा, पट्टाणि वा, मलयाणि वा, पतुण्णाणि अंसुयाणि वा, चीणसुयाणि वा, देसरागाणि वा, अमिलाणि वा, गज्जलाणि वा, फालियाणि वा, कायहाणि वा, कवलगाणि वा, वावरणाण वा, अण्णयराणि तहप्पगाराई वात्इ महटणमोल्लाइ लामे संते णो पडिगाहेज्जा ॥ ५८९ ।। અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એમ જાણે કે આ વિવિધ વ બહુ ભારે ધનના મૂલ્યવાળા છે, જેમકે ચામડાના વસ્ત્ર, સૂક્ષ્મ વસ, સૂક્ષ્મ અને શોભે તેવા, અજ અર્થાત બકગના રેગના, અલપાકા જેવા ઈન્દ્રનીલવર્ણન કપાસના, સામાન્ય કપાસના, રેશમના, પટ્ટના સૂત્રમાથી બનેલા, મલદેશમાં ઉત્પન્ન, વકલના ત તુઓથી બનેલા, બીજા દેશના ઉત્તમ કેટિનાં, કે ચીનના રેશમી, દેશના રગ વાળા, ન બગડેલા, ગજવેલ જેવા, સ્ફટિક જેવા, લીલા
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy