SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ભિખારીને માટે ત્યા ત્યા ગ્રહો ઘરો તૈયાર કરે છે, જેમકે લુહારની કેઢ ત્યાથી માંડીને એટલે સુધી કે માળવાળા ઘરે તે ઘરમાં જે રહેવા માગતા મુનિ, તેઓ આવતા ન હોય ત્યારે પહોંચે તેમને અનભિકાત નામને દોષ લાગે છે मूलम्-इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगइआ सट्ठा भवंति तंजहा : गाहावई वा जाब कम्मकरी वा। तेसिं च णं एव वृत्तपुव्नं भवति-"जे इसे भवंति समणा भगवंतो सीलमता जाव उवरया मेहुणाओ धस्माओ, णो खलु एएसि कप्पति आहाकश्मिए उवस्सए वत्थण, से जाणि इमाणि अम्हं अप्पणो अट्ठाए चेइयाइ भवंति तंजहा :आपसणाणि वा जाव भवणगिहाणि वा, सव्वाणि ताणि समणोणं णिसिरामो। अवियाई वयं पच्छा अप्पणो सवाए चेतिस्सामो, तंजहा :- आएसणाणि वा जाव भवणगिहाणि वा।" एयप्पगारं णिग्धोसं सोच्चाणिसम्म जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छ ति, उवागच्छिता इतरातरेहिं पाहुडेहि बहंति, अय माउसो, वज्जकिरिया वि भवति ॥ ४५३ ॥ અર્થ-આ જગતમાં ખરેખર પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમા કે દક્ષિણમા કેટલાક શ્રાવક હોય છે તે ગૃહસ્થથી માડીને દાસદાસી પર્યત હોય છે તેમને કેઈએ પૂર્વે આમ કહેલું હોય છે. જે આ શ્રમણભગવતો હોય છે તે શીલચુકત યાવત મૈથુનવ્યવહારથી વિરમેલા હોય છે, તેમને આધાર્મિક (હિંસાથી નીપજેલ) જગા વસવાને ક૯પે નહિ તેથી આ જે ઘર આપણે પોતાને માટે કર્યા છે, જેમકે લહારની કોઢ ચાવત્ માળ સહિત હવેલીએ, તે બધા શ્રમણોને આપી દઈશું. અને વળી આપણે પોતાને માટે ગૃહ નિર્માણ કરી લઈશુ એ પ્રકારની વાત સાભળીને, અવધારીને વસનાર (મનિ) તે પ્રકારના કાઢ વગેરે માળપર્ય તેના ઘર પાસે આવે છે. આવીને ભિન્નભિન્ન દીધેલ (grge) ઘરે માં વસે છે, તે આયુષ્યમાનો, વર્ધકિયા નામને દોષ છે मूलम्-इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा सतेगइया सढा भवंति । तेसि चणं आयारगोयरे णो सुणिसंते भवइ, जाव त रोयमाणेहि वहवे समण माहण-अतिहिकिवण-वणीमए पगणिय २ समुदिस्स तत्थ तत्थ अगारिहिं अगाराइ चेइयाइ भवति, तंजहा - आएलणाणि वा जाव भवणगिहाणि वा। जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जार भवणगिहाणि वा उवागच्छंति इयरायरेहिं पाडेहि वहति, अयमाउसो महायजकिरिया वि भवइ ॥ ४५४ ॥ અર્થ– આ વિશ્વમાં ખરેખર પૂર્વ દિશામા, પશ્ચિમ દિશામા, ઉત્તર અને દક્ષિણ દિશામાં કેટલાક શ્રાવક હોય છે, તેમને સાધુના આચારકલ્પની બરાબર સાભળીને જાણ હોતી નથી ચાવત્ રુચિ ધરાવતા તેઓ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દુખિયા, ભિખારીને ગણગણુને તેમને માટે તે ગૃહસ્થ ઘરે કરે છે તે જેવા કે લોહારની કોઢ યાવત્ હવેલીઓ તેમાં વસનાર સાધુ તે પ્રકારના કેઢથી માડીને મહેલ સુધીમાના (કેઈ) નિવાસસ્થાન પાસે આવે છે, અને જે કઈ આપેલ હોય તેમા વસે છે આ આયુષ્માનો, મહાવર્ય નામે દેપ છે
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy