SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ અર્થ-તે મઠાદિમાં કે ઉદ્યાનના ઘરમાં કે સ તાપ સહે તેવા ગૃહસ્થોના ઘરમા, ઋતુધ્ધ ચોમાસાનું રહેવાનું પૂરું કરીને, તેમા (બીજે) માસ, દ્વિમાસ, ત્રિમાસને આંતર પાડયા વિના ત્યાં જ ફરી ફરી વસે છે તે આયુષ્માને, અન્ય અવછંભ નામને દેષ થાય છે. मूलम्-इह खलु पाणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगतिया सट्ढा भवंति, तंजहा, गाहावती वा, जाव कम्मकरीओ वा। तेसिं च णं आयरगोयरे णो सुणिस ते भवति । तं सट्टहमाणेहिं तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं वहवे समण-माहण-अतिहि-किवणवणीमए समुदिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेइआई भवंति, तंजहा :- आएसमाणि वा, आयतणाणि वा, देवकुलाणि वा, सहाओ वा, पवाणि वा, पणियगिहाणि वा, पणियसालाओ वा, जाणागिहाणि वा, जाणसलाओ, सुधाकम्मंताणि वा, उम्भकस्मंताणि वा, वइकम्म नाणि वा, वक्ककमंताणि वा, वणकम्म ताणि वा, इंगालकम्म ताणि वा, कक्षमताणि वा, सुसाणकम्मंताणि चा, संतिकम्मंताणि वा, सुणागारकम्मंताणि वा, गिरिकम्मंताणि वा, कंदराकम्म ताणि वा, सेलोक्ट्ठाणकम्मंताणि वा, भवणगिहाणि बा, जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहि ओवयमाणेहिं ओवयंति, अय-माउसो अभिक्कंतकिरिया वि भवति ॥ ४५१ ॥ અર્થ-આ જગતમાં પૂર્વમા, પશ્ચિમમાં, ઉત્તરમા કે દક્ષિણમાં કેટલાક ગૃહસ્થાશ્રાવક હોય છે તે ગૃહપતિથી માડીને દાસદાસી પણ હોય છે. તેમણે સાધુને આચાર સારી રીતે સાભળે હેતો નથી. તેથી તેમના શ્રદ્ધા ધરાવતા, વિશ્વાસ ધરાવતા, રુચિ ધરાવતા તેઓ ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દયાપાત્ર, ભિખારીને માટે ભિન્નભિન્ન સ્થાને ગૃહસ્થોએ કરેલાં મકાનો હોય છે. તે જેવા કે લેહારની કઢ, મદિર નજીકના ઓરડા, દહેરીઓ, સભાઓ કે પરબ, જુગારગૃહો અને જુગારશાળાઓ, વાહનઘ, વાહનશાળાઓ, ગુનાના કામ માટેની જગા, દર્ભના કામ માટેની જગા કે ચામડાની વાદળી બનાવવાની જગા, આ (વા) બનાવવાની જગા, વનના ઝાડ ઉખેડવાના કામની જગાઓ, કોલસા પાડવાના નિભાડા, સ્મશાનના કામ માટેની જગાઓ, શાતિકર્મ માટેની જગાઓ, ગુના ઘરે. પર્વતના કામ માટેની જગા, ગુફામાં કામ કરવાની જગા, પર્વતની તળેટી પરની જગા અથવા બાધેલા માળવાળા ઘરો, જે તેને આશરો લેનારા તે તે પ્રકારના લેહારની કઢ ચાવતુ માળવાળા મકાનોમાં આવી પહોંચે છે, બીજા સાથે આવતા અભિકાત દોષ (અલ્પ દેવવાળા) થાય છે मूलम्-इहखलु पाईणं वा पडिण वा दाहिणं वा उदीणं वा संगतिया सट्ठा भवंति-जाव तं रोयमाणेहिं वहवे समण-माहण-अतिहि किवण-चणीमए समुदिस्स तत्थ तत्थ अगारीहि आगाराइ चेडयाइ भवंति; तंजहा:- आपसणाणि वा जाव भवणगिहाणि वा। जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहि अणोक्यमाणेहि ओवयंति, अय माउसो, अणभिक्कंतकिरिया वि भवति ॥ ४५२ ॥ અર્થ–આ જગતમાં ખરેખર પૂર્વમા, પશ્ચિમમા, ઉત્તરમા અથવા દક્ષિણમાં કેટલાક શ્રાવકે હોય છે એવા લેકે ચાવતુ રૂચિ ધરાવતા, ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપાપાત્ર, કે
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy