SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ સ્થાન છે, તે અવ્રતી ગૃહસ્થ ભિક્ષુને માટે માજઇ, પાટિયુ કે નિસરણી કે ખાણિયુ આણીને ઊંચી દિશા પ્રત્યે મૂકીને, તેના પર ચઢે, તે ત્યા ધ્રૂજી જાય કે પડી જાય અથવા હાથ, પગ, માડું, સાથળ, પેટ, માથુ કે ખીજા દેહભાગ ૫૨ કે ઇન્દ્રિયા સંધે ઈજા પામે, પ્રાણને, ભુતને, જીવને, ખીજને અને સત્ત્વાને ભટકાય, તેમને મિશ્રિત કરે, લેપે, ઘણુ કરે, ભેળવે અને સ`તા. ઉપજાવે કે પીડા ઉપજાવે, એક સ્થાનથી બીજે સ્થાને ફેરવે, તેથી તે પ્રકારનુ માળ વગેરે પરથી લાવેલુ અન્નાદિ મળતુ હોવા છતા સ્વીકારવું નહિ. मूलम् - से भिक्खु वा (२) जाव समाणे से ज्ज पुण जाणेज्जा असणं वा (४) कोट्ठियातो वा कोलजातो वा अस्संजय भिक्खुपडियाए उवकुज्जिया ओहरिया आहदु दलपज्जा, तहष्पगारं असणं वा (४) मालोहड ति णच्चा लामे संते णो पडिगाहेज्जा ॥ ३६८ ॥ અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેચરીએ નીકળીને જે એમ જાણે કે ગેાખલામાંથી કે નીચેના ભંડારામાંથી ભિક્ષુને માટે ગૃહસ્થ ઊંચે વળીને, નીચે વળીને, ઉપાડીને અન્નાદિ લાવીને આપે છે તે તે પ્રકારનું ત્યાંથી માંડીને માળ પરનું અન્નાદિ મળી શકતું હાવા છતાં તે સ્વીકારશે નહિ. मूलम् - से भिक्खू वा (२) जाव समाजे से ज्ज पुण जाणेजा असणं वा (४) महिओलितं तहप्पगारं असण वा (४) जाव लामे संते णो पडिगाहेज्जा । केवली वूया " आयाण - मेयं " अस्संजय भिक्खु पडियार महिओलितं असण ( ४ ) अव्भि दमाणे पुढविकाय समारंभेज्जा, तहा आऊ तेऊ-चाऊ वणस्सति-तसकार्य समारंभेज्जा, पुणरवि ओलिपमाणे पच्छाकम्मं करेज्जा । अह भिक्खूण पुव्योवदिठा जांव जं तहप्पगारं महिओलितं असणं वा (४) હામે અંતે નો પદપાઠેના ॥ ૨૬૨ || મતે ભિક્ષુ કે ભિક્ષુણીને ગેાચરીએ નીકળ્યા પછી એમ જણાય કે આ અન્નપાણી માટીથી લિપ્ત છે તે તેવા પ્રકારનું અન્નપાણી મળતું હેાય તે પણ તે સ્વીકારશે નહિ. કેવલી કહેશે કે આ ક ખ ધનું સ્થાન ગૃહસ્થ ભિક્ષુકને માટે માટીથી લીધેલુ અન્નાદિ જુદું પાડે ત્યારે પૃથ્વીકાયની હિંસા કરે, તેમજ અકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાયની હિંસા કરે, અને ફરીથી લીપણુ કરતા પછીનુ આર ભકાય કરે. હવે ભિક્ષુને પૂર્વે જ પ્રતિજ્ઞા ઉપદેશેલી છે કે તે પ્રકારનું માટીથી લીંપાયેલું અન્નાદિ મળે છતાં તેણે લેવું નહિ मूलम् - से भिक्खू वा (२) जाव पविट्ठेसमाणे से ज्ज पुण जाणेज्जा, असण ं वा (४) पुढविकायपतिठियं, तहष्पगारं असणं वा (४) अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ३७० ॥ મથ—તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેાચરીએ નીકળીને જો એમ જાણે કે પૃથ્વીકાય પર અન્નાદિક મૂકેલુ છે, તે તે પ્રકારનું અશુદ્ધ અન્ન તેણે સ્વીકારવુ નહિ मूलम् - से भिक्खू वा (२) से ज्ज पुण जाणेज्जा, असण वा (४) आउकायपतिट्ठियं तह चेव एव अगणिकासयपतिठिय लाभे संते णो पडिगाहेज्जा । केवली वूया "आयाण - मेयं”
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy