SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ १२० मूलम्-से सिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा असणं वा (४) अगणिणिकिखत तहप्पगारं असण वा (४) अफासुयं लाभे सते णो पडिगाहेज्जा। केवली बूया "आयाणंमेय"। अस्सजए भिक्खुपडियाए उस्सिंचमाणे वा, निसिंचमाणे वा, आमज्जमाणे वा, पमज्जमाणे वा, ओयारेमाणे वा, उयण्णेमाणे वा अगणिजीवे हिंसेज्जा। अह भिक्खूण पुयोवदिट्ठा एन पइण्णा, एस हेऊ, एस कारणे, एसुवण्से, जं तहप्पगार असणं पा (४) अगणिणिक्खिंत अफासुयं अणेसणिज्ज लाभे सते णो पडिगाहेज्जा ॥ ३६५ ॥ અર્થ-વળી તે ભિક્ષ કે ભિક્ષણી ગોચરીએ નીકળીને એમ જાણે કે આ અનાદિ અગ્નિ પર મૂકેલ છે, એટલે સચિત્ત અગ્નિના સબંધમાં છે તે તે પ્રકારના અન્નાદિને મળતું હોવા છતા તેણે સ્વીકારવું નહિ. કેવળી કહેશે કે આ કર્મબ ધનુ કારણ છે. અસ યમી એ ગૃહસ્થ ભિક્ષુને માટે અનાદિકને ઉપર ઉછાળતા, નીચે પાડતાં, શુદ્ધ કરતાં, પરિશુદ્ધ કરતા, ઉતારતા કે ચડાવતા અગ્નિ જીવોની હિંસા કરે, એટલે ભિક્ષુને પૂર્વે જ આ પ્રતિજ્ઞા દર્શાવેલી છેઆ હેતુ છે, આ કારણ છે, આ ઉપદેશ છે, કે તે પ્રકારનું અનાદિ અશુદ્ધ જાણું મળે છતા તે સ્વીકારશે નહિ मूलम्-ण्य खलु तस्स भिक्खुस्स वा भिक्खुणी ए वा सामग्गियं ॥ ३६६ ॥ અર્થ–આ ખરેખર તે ભિક્ષુ કે શિક્ષણને ક્રિયાકલાપ છે - છઠ્ઠો ઉદ્દેશક પૂર્ણ થયે અધ્યયન દશમાને સાતમો ઉદ્દેશક मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा, असण वा (४) खंघंसि वा, थं भसि वा, म चंसि वा, मालंसि चा, पासाय सि वा, हम्मियतलंस ना, अन्नयरंसि वा तहप्पगारसि अतलिक्खजाय सि उवििक्खते सिया, तहप्पगार म लोहडं असण वा (४) जाव अफासुयं णो पडिगाहेज्जा । केवली वूया "आयाण-सेत।” अस्संजए भिक्खुपडियाए पीढं वा, फलगं वा, णिस्सेणि वा, उदुहलं वा, आहट्ट उस्सविय दुरुहेजा से तत्थ दुरुहमाणे पयलेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा, प.यं वा, बाहुवा, ऊरं वा, उदरं वा, सीस वा, अण्णयर वा कायंसि इंदियजायं लूसेज वा, पाणाणि वा, भूयाणि वा, जीवाणि वा, सत्ताणि वा, अभिहणेज्ज वा, वत्तेज वा, लेसेज्ज वा, स घसेज्ज वा, संघट्टेज्ज वा, परियावेज्ज वा, किलामेज वा, ठाणाओ ढाण स कामेज वा । तं तहप्पगार मालोहडं असण वा (४) लामे संते णो पडिगाहेजा ॥ ३६७ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી ગોચરી માટે નીકળતા જે એમ જાણે કે અનાદિ કોઈ દિવાલ પર, થાભલા પર, માચડા પર, માળા પર કે મહેલ પર કે હવેલીની અગાશી પર કે તેવા બીજાં તે પ્રકારના આ તરિક્ષમાં રહેલ સ્થાને મૂકેલું છે, તો તે પ્રકારનું માળઆદિથી લાવેલુ અનાદિ તેને અશુદ્ધ જાણીને સ્વીકારશે નહિ કેવળી ભગવ ત કહેશે કે આ કર્મબ ધનુ
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy