SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ AK मूलम् से भिक्खू वा (२) गामाणुगामं दूइज्माणे सव्यं भंउग-मायाए गामाणुगामं दूइज्जेज्जा ॥ सू. ३३८ ॥ 1 અતે ભિન્નુ એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે તેણે પેાતાનાં પાત્રાદિ સર્વાં ચિહ્ન ધારીને જ તેમ કરવું જોઈએ मूलम् - से भिक्खू वा (२) अहपुण एवं जाणेज्जा तिब्वदेसियं वासं वासमाणं पेहाए, तिव्वदेसियं महियं सुण्णिवमाणि पेहार, सहावाष्ण वा रयं समुट्ठुयं पेहाए, तिरिच्छसंपातिमा वा तसा पाणा वडा सन्जिवयमाणा पेहाए, से एवं णच्चा णो सव्वं भंउग मायाय गाहावइकुलं fusara पडियार पविसेज्ज वा णिक्खमेज्ज वा बहिया विहारभूमिं वा विचारभूमिं वा पविसेज्ज वा क्खिसेज्ज वा, गामाणुगामं दृहज्जेज्ज वा ॥ सू ३३९ ॥ અર્થ : તે ભિન્નુ કે ભક્ષણી જો એમ જાણે કે મેાટા પ્રદેશમા વરસાદ વરસતા દેખાય છે, મેટા પ્રદેશમા અધકારનુ વાદળું સક્રમે છે, અથવા મહાન વટાળથી રજ ઉછળતી દેખાય છે, અથવા ત્રસ જીવે તિરછી દિશાઓમા ઊડે છે અને પછડાય છે, એમ જોઈ ને અને આ પ્રમાણે જાણીને તે સ પાત્રાદિ ચિહ્ન ગ્રહણ કર્યા વિના પણ, માધુકરી માટે ગૃહસ્થનું ઘર, સ્વાધ્યાયભૂમિ કે શૌચભૂમિ તેમા જાય કે ત્યાથી પાછા આવે અથવા એક ગામથી ખીજે ગામ જાય मूलम्-से भिक्कू वा (२) से ज्जाई पुण कुलाई जाणेज्जा; तंजहा, खतियाण चा राईण बा, कुराईण वा, रायपेसियाण वा, रायवसट्ठियाणं वा, अंतो वर्हि वा संणिविट्ठाण वा, गच्छंतान वा णिमतेसाणाण वा, अणिमतेमाणाण वा असण वा, (४) लाभे संते णो पडिगाहेजासि त्ति बेमि ॥ सू ३४० ॥ અર્થ તે ભિક્ષુ કે ભિક્ષુણીને વળી માલૂમ પડે કે આ ક્ષત્રિયાનાં કુળ છે, આ રાજાઓના ફળા છે, આ રાજાઓમાં નાના રાજાઓનાં કુળ છે, આ રાજસેવકેાના કુળે છે, આ રાજવંશના સગાનાં કુળે છે, તે અંદર બેઠા હાય કે બહાર જતા હાય, આમત્રણ આપે કે આમત્રણ ન આપે, અન્નપાણી વગેરેને ત્યાં લાભ હાય તેણે ભિક્ષુએ આવેા (રાજસ ખધ પિડ) પિડ સ્વીકારવે નહિ ત્રીજો ઉદ્દેશક પૂરા થયે અધ્યયન દસમાંના ચેાથેા ઉદ્દેશક मूलम् - से मिक् वा (२) जाव पविट्टे समाणे से ज्जं पुण जाणेज्जा मसाइयं वा, मच्छाश्यं चा, मंसखलं वा, मच्छखलं वा, आहेणं वा, पहेणं बा, हिंगोलं वा, संमेलं वा, हीरमाणं संपेहाए अंतरा से मग्गा बहुपाणा बहुपीया बहुहरिया बहुओसा बहुउदया बहुउतिंगपणग महिय काडासंताणगा, बहवे तत्थ समण-माहण अतिहि किवण-वणीमगा उवागत
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy