SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ मूलम् - आहण्णावमा ण सं खडि अणुपविस्समाणस्स पाण्ण वा पाए अक्कतपुत्रे भवति, हत्थेण वाहत्थे संचालिपुव्वे भवति, पारण वा पाए आवडियपुव्वे भवति, सीसेण वा सीसे संघट्टपुत्रे भवति, कारण वा काप स खोभियपुध्वे भवति, द डेण वा अट्टिणा वा मुट्टिणा वाणा वा वालेण वा अभिहयपुब्वे भवति सीतोदृण्ण वा उसितपुव्वे भवति यसा परिवासिय पुत्रे भवति, अणेसणिज्जेण वा परिभुत्तपुचे भवति, अण्णेसि वा दिज्जमाणे पडिगाहितपुव्वे भवति, तम्हा से संजय णिग्गंथे तह पगारं आण्णोमाणं संखडि संडि पडिया णो अभिसंधारेज्जा गमणाए ॥ सू. ૨૭ ! ' અમાશુસાથી ભરપૂર અને ‘અવમા’ અર્થાત્ હીન પ્રકારની મિજખાનીમાં દાખલ થનાર ભિક્ષુને, તેના પગ દ્વારા ખીજાના પગ પર આક્રમણુ થાય, હાથની સાથે હાથ પછડાઈ જાય, પગ સાથે પગ અફળાઈ જાય, માથા સાથે માથુ ભટકાઈ જાય, કાયાની સાથે કાયાને વિક્ષેાભ ઉત્પન્ન થાય, અને (કેપાયમાન અન્યમતના સાધુ) તેને દડથી, હાડકાંથી, મુઠ્ઠીથી, ઢેફાથી, ઠીકરાથી પ્રહાર પણ કરે, અથવા સચિત્ત પાણી પણ તેના પર છાટી દે, અથવા ધૂળથી તેને રગદોળે વળી તેને અનૈષણીય એવુ જમવુ પડે વળી ખીજાને દેવાતુ (તેને અંતરાય પાડીને) લેવુ પડે તેથી તે સંયમી તિથ તે પ્રકારની ભરપૂર અને હીણી મિજમાનીની દિશામા જવાના વિચાર ન કરે. मूलम् - से भिक्खु वा (२) गाहावइकुलं पिड़वायपडियाए पविट्ठे समाणे से ज्जं पुण जाणेजा असणं वा (४) एसणिज्जं सिया अणेसणिज्ज सिया, वितिगिच्छसमावण्णेणं अप्पाणेणं असमाहडा लेस्साए तहप्पगार असणं वा (४) लाभे संते णो पडिगाहेज्जा ॥ सू ३३५ ॥ અર્થ. તે ભિન્નુ ગેાચરી માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ્યા પછી જાણે આ ભેાજનપાણી એષણીય કે અનેષણીય, તેને શકા પડે અને તેનુ મન શુદ્ધિ ખાખત અવઢવ અનુભવે, તેા મનનુ સમાધાન ન હેાય ત્યારે લાભ થતા હાય છતા પણ તેણે તે અન્નપાણી વગેરે સ્વીકારવુ નહિ मूलम् - से भिक्खू वा (२) गाहा + तिकुलं पविसिउकामे सव्वं भउग - मायाय गाहावतिकुलं पिडवायपडियाए पविसेज वा णिक्खमेज्ज वा ॥ सू ३३६ ॥ અ તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ ભિક્ષા સમયે ગૃહસ્થના ઘેર પ્રવેશવાનુ હોય ત્યારે સર્વા પાત્રાદિ સામગ્રી લઈ ને ગૃહસ્થને ઘેર પ્રવેશવુ કે ત્યાથી મહાર આવવુ मूलम्-से भिक बाबू (२) वहिया विहारभूमिं वा विचारभूमि वा णिक्खम्ममाणे पविसमाणे सव्वं भंग - मायाए वहिया विहारभूमि वा वचारभूमि वा णिक्खमेज्ज वा पविसेज्ज वा ॥ સ્ક્રૂ ૨૨૭ ॥ અંતે ભિક્ષુ સ્વાધ્યાયભૂમિની બહાર જાય કે શૌચભૂમિની બહાર જાય કે તે ભૂમિએમા દાખલ થાય ત્યારે પેાતાના પાત્રાદિ બધા ચિહના (પેાતાના કલ્પાનુસાર, એટલે સ્થવિર કલ્પના કે જિનકલ્પના) તેણે અવશ્ય ધારણ કરવા જોઈએ
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy