SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાનશ્રુત નામના નવમાં અધ્યયનના ખીજે ઉદ્દેશક ભગવતે પોતાની સચમચર્યા દરમ્યાન કેવા કેવા સ્થાનેામાં નિવાસ કર્યાં હતા અને કેવા કેવા ઉપસર્ગો અને પરિષÈા સહન કર્યા હતાં, તેનુ વન આ ઉદ્દેશકમાં દર્શાવ્યું છે. મૂ~~ - चरियासणाई सिज्जाश्रो एगइया भी जाओ वुझ्याओ । आइक्ख ताई सयणारुणाई जाई सेवित्या से महावीरे ॥ १ ॥ आवेषण सभापवासु पणियसालासु एगया वासी । अदुवा पलियगणेसु पलाल पुज्जेसु एगया વાસો || ૨ || आगन्तारे आरामागारे तह य नगरे व एगया वाही | सुसाणे सुण्णगारे वा रुक्खमूले ब एगया વાસો || 3 || roft मुणी सगणेहिं समणे आसि पतेरस वासे । राई दिवपि जयमाणे अपमते समाहिए અર્થ -શિષ્ય પૂછે છે કે જે શય્યાએ અને જે દરમ્યાન કહેવાયા હાય, તે શયના અને મને જણાવે. Aફ્ || * || // સૂ. ૬૦ વિવિધ પ્રકારના આસને ભગવંતની સંયમયાત્રા આસના જે તે મહાવીરપુરૂષે સેવ્યા હોય તે ગુરૂ જવામ આપે છે કે ખુલ્લા ઘરમાં, સભાસ્થાનમાં, અને કયારેક ભગવત દુકાનોમાં વાસ કરતા હતા, અથવા કારખાનામાં (કામ કરવાના સ્થાનમાં) અથવા ઘાસની અનાવેલી ઝૂંપડીમાં, કયારેક પ્રભુ વસતા હતા. આવનારા માણસે માટેની ધર્મશાળામાં તેમજ કયારેક ભગવાનના નગરમા વાસ થતા. વળી સ્મશાનમાં, શૂન્ય મકાનમાં, કે વૃક્ષના મૂળમાં ભગવંત કયારેક નિવાસ કરતા હતા. આ પ્રમાણે બાર વર્ષોથી કઇક અધિક વર્ષ સુધી ભગવતે આ પ્રમાણે શયન આસને સેશ્યાં હતા. રાતે અને દિવસે યત્નાપૂર્વક અપ્રમાદી રહીને સમાધિવંત પ્રભુ ધ્યાન ધરતા હતા. मूलम् - णिद्दपि नो पंगामाए सेवइ भगवं उठाए । जग्गावेइ य अप्पाणं इसि साई व अपडिन्ने ॥ ५ ॥ संबुज्झमाणे पुणरबि आसिंसु भगवं उठाए । निक्खम्म एगया राओ वहि चकमिया मुहुत्तागं ॥ ६ ॥ सयणेहिं तत्थुवसग्गा भीमा आसी अणेगरूत्रा य । संसप्पां य जे पाणा अदुवा जे पक्खिणो उवचरन्ति ॥ ७ ॥ अदु कुचरा उपचरन्ति मामरक्खा य सत्तिहत्या य | ॥ ૩. ૨૧૨॥ अदु गामिया उवसग्गा इत्थी एगइया पुरिसा य ॥ ८ ॥ અઃ સયમ ગ્રહણ કરીને ભગવાન મહાવીર (કયારે પણ ) અધિક નિદ્રા લેતા નહિ. અલ્પ શયન કરનારા અને નિદાન રહિત પ્રભુ પેાતાના આત્માને જાગૃત રાખતા હતા. ફ્રીને જાગૃત થાય ત્યારે ઊઠીને ભગવાન ખેસતા હતા કયારેક રાત્રીએ મહાર નીકળીને મુહૂત સુધી ભગવ ́ત ભ્રમણ કરતા હતા.
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy