SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ -તે મુનિ જ્યારે શરીરમાં ઠંડીનો અનુભવ કરતા હોય ત્યારે, તેની પાસે આવીને કઈ ગૃહરથ કહે કે હે અ યુધ્યમાન શ્રમણ ! શું તમને ઈદ્રિયસમૂહના ધર્મો (વિષયના વિકારો) તે સંતાપતા નથીને? (ત્યારે ભિક્ષુ જવાબ આપે કે આયુષ્યમાન ગૃહસ્થ, મને ખરેખર વિષયના વિકારો સંતાપતા નથી. ખરેખર હું ઠંડીની વેદના સહન કરવાને માટે સમર્થ નથી. તેથી મારૂ શરીર કંપે છે) ખરેખર મને અગ્નિકાય પેટાવીને કે સળગતે રાખીને કાયાની આ તાપના-પ્રતાપના કરવી ક૯પતી નથી. બીજાના વચનથી પણ એમને ક૯૫તું નથી કદાચને આમ બેલનાર વિભુની કાયાને તે બીજે ગૃહસ્થ અગ્નિકાયને પેટાવીને, સળગતે રાખીને આતાપના યુક્ત કરે કે પ્રતાપના યુક્ત કરે તેને વિચાર કરીને, તેનો ભાવ જાણીને આનુ સેવન હુ નહિ કરૂ, એમ ભિક્ષુ જણાવી દે, એમ હું કહું છું. ઈતિ ત્રીજે ઉદ્દેશક પૂરે વિમોક્ષ નામના આઠમાં અયનને થે ઉદ્દેશક આગળના ત્રીજા ઉદ્દેશકમાં મુનિએ મનની સમતા રાખવી અને કુદરતના શીત–ઉણ વગેરે અનુભવને સહન કરવા એવી તિતીક્ષા બતાવી. ઉપરાંત એક મોટી વાત કરી કે આ દેહ આહારથી વૃદ્ધિ પામનાર છે, અને પરિષહથી ક્ષીણ થનાર છે, તે જોઈને તેના પર મૂચ્છ પામ્યા વિના તેને સમભાવનું સાધન બનાવી દેવું આમ સંયમ અને દઢ સંકલ્પ દર્શાવ્યા પછી હવે એ જ દઢ સંક૯૫ની વાત આગળ વધારીને ભિક્ષુ પિતાના ધર્મ કરતાં પણ વધારે મર્યાદા પાળવા માગતે હેય તે તેમાં વિવેકપૂર્વક હળવાપણું કરે ત્યાં ભગવંતની અનુમતી છે, એવું પ્રતિપાદન આ ઉદ્દેશકમાં છે. मूलम् जे भिक्खु तिहिं पत्थेहिं परिवुसिए पायचउन्थेविं, तस्स णं हो एवं भवइ-घउत्थं वत्थं - माइस्लामि, से अहेसणिजाई व त्याई जाइजा, अहापरिगहियाई पत्थाइ धारिज्जा,नो धोज्जा नो धोयर ताई स्थाई धारिजा अपलिमोघमाणे गामंतरेसु ओमचे लिए, एयं खु पत्थधारिसप्त सामग्गिय ।। सू. २५८ ।। અર્થ જે ભિક્ષ ત્રણ વસ્ત્રોથી અને ચોથા પાત્રવડે સયમનું પાલન કરે છે, તેને આ સંકલ્પ થતે નથી હું ચોથા સ્ત્રની યાચના કરીશ.” તે ભિક્ષુ હવે એષણીય વસ્ત્રોની યાચના કરે, અને ચોગ્ય રીતે લીધેલા વસ્ત્રો ધારણ કરે તે વચ્ચે ને રગવા નિમિતે ધૂએ નહિ, ધોઈને રંગેલા વસૅ ધારણ કરે નહિ, વળી વચ્ચે ને [મેહપૂર્વક] સંતાડી રાખે નહિ. એક ગામથી બીજે ગામ જનારો તે મુનિ એ છી કિંમતવાળા જીર્ણ મવિન વસ્ત્ર ધારણ કરીને રહે. આ ખરેખર વસ્ત્રધારી ની સામગ્રી દર્શાવી છે. मृतम्-अह गुण एवं जाणिज्जा-उपाइयकने खलु हेमंते गम्हे पडिवन्ने अहापरिजुन्नाई वत्थाई परिविजा, अदुवा संतरूत्तरे अदुवा आमचंले अदुवा पा साडे अदुवा अचले लाघवीय आगममाणे तवे से अमिसमन्ग ए भवा, जमेयं भगवया पवेइयं तमेव अभिसमिच्चा ' નવો નશ્વત્તાપ મરવ સમમિ નાળા ઝૂ. ૨૯૨ |
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy