SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ જનપદની વચ્ચે હોય, ત્યારે કેટલાક માણસે સયમને ઘાત કરાવે તેવા ઉપસર્ગ કરનારા હોય છે, અથવા તે તેને પરિષહેનો અનુભવ થાય છે, તે અનુભવોથી સ્પર્શાઈને વીર પુરુષે તેને ૨હન કરી લેવા જોઈએ. मूलम्-ओए समियदेमणे, दय लोगस्त जाणित्ता पाईणं, पडीणं, दाहिणं, उदीणं आइकखे, विभए विट्टे वेयवी। से उष्टुिपसु वा, अणुट्टिएसु वा, सुस्सममाणेसु पधेयए संनि विरई Tueમ, fast વચ પ્રજ્ઞક અવિએ શ્રાદવિ સાત્તિકા તf rrrr, र-वे भूयाण, सम्वेलि दत्ताणं, सव्वेसिं जीवाणं अणुवीइ भिक्खू धम्ममाइक्खिजा 1 ઝૂ. ર૪ છે અર્થ-તે સમ્યગ દષ્ટિ તેજસ્વી મુનિએ વિશ્વ પ્રત્યે દયા અનુભવીને પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં દષ્ટિઓનો વિભાગ પાડીને ધર્મ કહે અને પ્રાચીન સિદ્ધાંત જાણનાર મુનિ ધર્મને સમજાવે, તે સંયમ લે. તત્પર માણસોને, કે તત્પર ન થયેલાઓને કે માત્ર સેવા કરનારાઓને શાતા, વિરતિ ઉપશમ, નિર્વાણ, મનશુદ્ધિ, સરલત, મૃદુતા, અને અપરિગ્રહપણાને દુભવ્યા વિના ધર્મનો ઉપદેશ કરે. સર્વ પ્રાણીઓને સર્વ ભૂતેને, સર્વ જીને, અને સર્વ સને વિચાર કરીને મુનિ ધર્મનું વિવેચન કરે. मूलम्-अणुवीइ भिक्खू धम्ममाइक्खमाणे नो अत्ताणं आसाइजा, नो परं आसाइज्जा नो अन्नाई पाणाई भूयाई जीवाई सत्ताई आसाइजा से आणासायए अणासायमाणे वज्रमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीवे असंदीणे एवं से भवइ सरणं महामुणी છે . ૨૪૨ / અર્થ-સર્વ બાબતેનો વિચાર કરીને, ધર્મોપદેશ કરનાર તે મુનિ ન તે પિતાના આત્માની આશાતના કરે, ન તો અન્યની આશાતના કરે, ન તે અન્ય જી, પ્રાણે, ભૂત, અને સત્તાની આશાતના, કરે, તે આશાતના ન કરનાર, આશાતનાની પ્રવૃતિમાં ન પડનારા, વધુ પામનારા પ્રાણીઓ એકેન્દ્રિયાદિ, ત્રશકાય, સંજ્ઞીજી, અને પંચંદ્રિયજીને માટે જે પ્રમાણે તે જલના ઉપદ્રવ રહિત બેટ શરણ રૂપ હોય છે, તેમ શરણ રૂપ થાય છે, તેને મહામુનિ કહેવાય છે. मूलम्-एवं से उठ्ठिए ठियप्पा अणिहे अचले चले अवहिल्लेसे परिधए । संखाय पेसलं धम्भ दिट्रिमं परिन्वुिडे । तम्हा संगं ति पासह गंथेहिं गढिआ नरा रिसन्ना कामकता तम्हा लुहाओ नो परिवित्तसिजा, जस्तिमे आरंभा सम्पओ सधप्पयाए सुपरिन्नाया भवंति जेसिमे लुसिणो नो परिषित्तसंति, से वंता कोहं च माणं च मायं च लोभ च પણ તુ રિ વૈમિ છે , ૨૪૨ | અર્થ-આ પ્રકારે તે ઉદ્યમવંત મુનિ સ્થિર સ્વભાવને, રાગદ્વેષ રહિત, તેમાં દહ, ગામેગામ ફરનારે, બહિરભાવ તજીને સંયમમાં મગ્ન રહે છે, દષ્ટિવાળો મુનિ ધર્મને સુંદર જાણીને પાપોથી નિવૃત થાય છે. તેથી તમે આસકિતનું સ્વરૂપ જુઓ પરિગ્રહોમાં ગુંથાયેલા પુરુષે કામોથી ઘેરાઈને દુખ પામે છે. તેથી સંયમમાર્ગમાં ગભરાવું ન જોઈએ. જે મુનિને આ આરંભો સંપૂર્ણ
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy