SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ अन्तिम उद्गार। २५५ આ ચૈતન્યસ્વરૂપ આત્માની અનન્ત શક્તિ છે. ભાગ્યવાન એને જાણવાને, એને ઓળખવાનો પ્રયત્ન કરે છે. એ પ્રકાશિત થતાં બધું પ્રકાશે છે, અને એ પ્રકાશિત નથી ત્યાં સુધી બધું અન્ધકારમય છે. એનું પ્રકાશન માહપ્રણાશ પર અવલખિત છે. અને મેહમણાશ તત્વચિન્તનથી સાધ્ય છે. ચિન્તનીય તત્વ સ્વયં પિતે છે. હું કેણુ? આ ભવવાસ કેમ? આ સુખ-દુખ શું? અને આ વિશ્વરચના શી? એને શાન ભાવે વિચાર કરવો એ તત્વચિન્તન છે. વિવેકજ્ઞાન તરવચિન્તનથી થાય. અને તત્વચિન્તન મેહપ્રપંચથી વેગળા થઈ શાન્તભાવે અન્તર્મુખે નિરીક્ષણ કરવાથી થાય. ચિન્તન એ જ્ઞાનપ્રકાશને માર્ગ છે. જે ચિન્તનશીલ નથી, તે ગતાનુગતિક પામર પ્રાણું સાચે વૈરાગ્ય પામી શકતો નથી.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy