SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કંગાળ ] अष्टाङ्गयोगः । ચાગકથામાં તેને પ્રેમ અવિચ્છિન્ન થાય છે. સત્યરુષો તરફ તેને માન હોય છે. આ દૃષ્ટિમાં નિશ્વિત આચરણ નથી હોતું. અને “શિષ્ટ પ્રમાણ છે!” એવી ભાવના હોવાથી અન્ય મત તરફ સમભાવ હોય છે. ત્રીજી દષ્ટિ બલા છે. એમાં ચાગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં જે દશન હોય છે તે કાાગ્નિના પ્રકાશ જેવું દઢ હેાય છે. આ દષ્ટિમાં તવશ્રવણની આકાંક્ષા પ્રબળ હોય છે અને “ક્ષેપષ (ચાંચલ્ય), જે ચોગપ્રવાસમાં નડતર કરનાર છે, તે ટળી જાય છે. અચાગ્ય લાલસા અને વારા શાન્ત થઈ જવાથી આ દૃષ્ટિમાં સ્થિર અને સુખરૂપ આસનની સિદ્ધિ થાય છે. અહીં સાધનવિધી અન્તરાય ઠંડા પડે છે અને શીતાણાદિ દ્વથી અભિઘાત થતો નથી. જે દર થવાથી આ દષ્ટિમાં સમસ્ત વચ્ચે ય મન પ્રણિધાનપૂર્વક શાય છે,
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy