SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સ વેગ નિવેદની છોળો ઉછળે છે ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રથની રચના કરીને જૈન સ ઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે સ કૃતના અભ્યાસી મુમુક્ષુ સાધુ-સાધવી-શ્રાવક-શ્રાવિકાઓએ પ્રસ્તુત ૧૬ પ્રકાશ કઠસ્થ કરી લેવા જરૂરી છે અને તેને ખુબ આત્મામાં પરિશીલનપૂર્વક યાદ કરવા જરૂરી છે સ કૃત ન શીખ્યા હોય તેમણે પણ આ શ્લોકના અથ બરાબર બેસાડીને કઠસ્થ કરી અથના ઉપગ સાથે તેનુ વાર વાર પરિશીલન કરવું જોઈએ આ સોળે પ્રકાશને સ્વાધ્યાય ભૌતિક તૃષ્ણાઓમાથી જીવને છોડાવશે એટલુ જ નહિ પણ આત્મામાં અનેરા પ્રશમાદિ ભાવેને ઉલસિત કરશે ટુકમા આ સેળ ભાવનાઓના શ્લોક વાર વાર યાદ કરીને પરિશીલન કરનાર ચિત્તની પણ સુ દર પ્રસન્નતાને પ્રાપ્ત કરતે આ લેકમાં પણ સુખી બને છે, પરલોકમાં સદ્દગતિ સાધે છે અને પર પરાએ મુક્તિને પામે છે. સામાન્ય સંસ્કૃતના અભ્યાસીને આ ગ્રંથના અર્થોના ખ્યાલ આવે તે માટે પૂજ્ય મુનિરાજશ્રી ગભીરવિજયજી મહારાજે આના ઉપર અત્યંત સરળ ભાષામાં “સરલા' નામની ટીકા રચીને ચતુર્વિધ સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે, અને “સરલા” ટીકા સહિત શાતસુધારસનું પ્રકાશન શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગરે વિકમ સ વત ૧૯૬ભા કયુ" છે પતેર વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ આ ગ્રંથ છણ થઈ જાઈ જાય એ સ્વભાવિક છે, તેથી સ ધમાં ઉપયોગી એવા આ ગ્ર થનુ પૂજ્ય ગભીરવિજયજી મ. સાહેબના ચરણેમા વ દન કરીને તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીને અમે પુનઃ પ્રકાશન કરીએ છીએ
SR No.010806
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages181
LanguageSanskrit
ClassificationManuscript
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy