SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દારિદ-વિરાટ (૭) एकमेव भवेद् वस्तु हानिकृद् गुणकारि च । अवस्थाभेदमाश्रित्य, भूयसीदृगुदाह्रतिः ।। # (દૂધ વગેરે) એક જ ચીજ એક જ વ્યક્તિને એક વખતે ગુણકારી થાય છે અને બીજે વખતે હાનિકારક થાય છે. અને, ભિન્નભિન્ન વ્યક્તિની અપેક્ષાએ એક જ વસ્તુ એક જ વખતે ગુણકારી અને દેષકારી બને છે. આમ, એક જ વસ્તુને ગુણકારી અને દેવકારી બને પ્રકારની કહેવી પડે છે એ અનેકાન્તવાણીનું સુગમ ઉદાહરણ છે. આવાં બીજાં અનેક ઉદાહરણે બતાવી શકાય છે. ૭ - For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy