SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका- नियुक्ति टीका अ. ६ सू. ७ अधिकरणस्वरूपम् दिकर्तनम्, अम्लेन चाप्पार नालादिना पृथिवी का विकाघुरघातः, अनुपयुक्तस्य च कायवाङ्मनांसियां चेष्टा मभिनिर्वर्तयन्ति तथाभूतया चेष्टया साम्परायिक कर्म प्रध्यते । भावरूपमात्र नाधिकरणं पुनरष्टोत्तरशतविधं वर्तते, भादस्तावदात्मन स्वीवादिपरिणामः तच्चाष्टोत्तरशतं भावाधिकरण मग्रिम सूत्रे वक्ष्यते । तथा च साम्परायिककर्मा विशेषाधिकरणं जीवा अजीवाचेति बोध्यम् । उक्तश्चव्याख्यामज्ञप्ती भगवतीसूत्रे १६ शतके १ उद्देशके 'जीवे अधिकरणं' इति जीवोsधिकरणम्, इति । स्थानाङ्गे २ स्थाने १ उद्देशके ६० सूत्रे चोक्तस् एवं अजीवमवि' एवम् अजीवोऽपि इति ॥७॥ से पृथ्वीकाय आदि का उपघात करना, घी-तेल : आदि चिकनाई से किसी जीव का घात करना, क्षार से सारी चमडी मांस मज्जा आदि को काटना, कांजी आदि की खटाई से पृथ्वीकाय आदि का उपघात करना, और उपयोग रहित प्राणी की मन, वचन और काय की विविध प्रकार की प्रवृत्तियां होना, इन सब कारणों से साम्बरायिक कर्म का बन्ध होता है । भोवाधिकरण के एक सौ आठ भेद हैं। आत्मा का जो तीव्र या मन्द परिणाम होता है वह भावाधिकरण है । उसके एक सौ आठ भेदों का कथन अगले सूत्र में किया जाएगा । इस प्रकार जीव और अजीव सोम्पराधिक कर्म के आस्रव के अधिकरण होते हैं । भगवतीसूत्र के सोलहवें शतक के प्रथम उद्देशक में कहा है- 'जीव अधिकरण है ।' स्थानांगसूत्र के द्वितीय स्थान के प्रथम उद्देशक के ६० वे सूत्र में भी कहा है- 'इसी प्रकार अजीव भी ।।७તેલ આદિ ચિકાશથી કાઈ જીવની હિં'સા કરી નાખથી ક્ષારથી આખી ચામડી, માંસ, મજ્જા આદિને કાપવા, કાંજી આદિની ખટાશથી પૃથ્વીકાય આદિના ઉપપાત કરવા અને ઉપયૈાગ રહિત પ્રાણીની મન વચન અને યાયની વિવિધ પ્રકારની પ્રવૃત્તિએ કરવી, આ મધાં કારણેાથી સામ્પરાયિક ક ધાય છે ભાવાધિકરણના એકસેઆઠ ભેદ છે. માને જે તીવ્ર અથવા અન્ય પરિણામ થાય છે તે ભાવાધિકરણ છે, તેના એકસાઆઠ ભેદનું કથન હવે પછીના સૂત્રમાં કરવામાં આવશે. આવી રીતે જીવ અને અજીવ સામ્પરાયિક કર્મના આસવના અધિકરણ હાય છે. ભગવતીસૂત્રના સેાળમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહેવામાં આવ્યુ છે-‘જીવ અધિકરણ છે.' સ્થાનાંગ સૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૬૦માં સૂત્રમાં પશુ કહ્યુ` છે-‘આવી જ રીતે અજીવ પણુ' un
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy