SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ तस्वास्त्र कस्याऽनशनतपसो द्वैविध्यं प्रतिपादयितमाह-'जाव कहिए' इत्यादि । यावत्क. थिकं ना जीवनपर्यन्तम् अनशनतपोद्विविधं भवति, पादपोपगमनम्-भक्त प्रत्याख्यानश्च । तत्र-पादपस्य वृक्षस्येवो-पगमनम् निश्चकतया स्पन्दरहितत्वेनाऽवस्थानम् छिन्नतरुशाखावत् चतुविधाहारपरित्यागेन प्रतिक्रियापरिवजनेन वृक्षबत्-निश्चलावस्थानम् पादपोपगमनं नामाऽनशन तप उच्यते । भक्त प्रत्याख्यानं ताचतु-भक्तस्य चतुर्विधस्याऽऽहारस्या-ऽशन-पान-खादिम-स्वादिमरूपस्य, त्रिविधस्य वा-पानकरहितस्य वाऽऽहारस्य प्रत्याख्यानं-वर्जनं भक्तमत्याख्यान मुच्यते । सूत्रे चकारेण 'इङ्गित' मरणमपि यावत्कथिकं तप: संगृह्यते, तथा चभक्त आदि अनेक भेदों का प्रतिपादन किया गया, अब दूसरे भेद यावत्कथिक अनशन तप के दो विकल्प यतलाते हैं-- • जीवनपर्यन्त किया जाने वाला अनशन तप यावत्कथिक कहलाता है। उसके दो भेद हैं-पादपोपगमन और भक्तप्रत्याख्यान [ पादप अर्थात् वृक्ष की भांति निश्चल होकर हलन-चलन को रोककर स्थित होना पादपोपगमन कहलाता है तात्पर्य यह है कि जैसे वृक्ष की कटी हुई शाखा निश्चल होकर पडी रहती है, उसी प्रकार सय तरह का आहार त्याग कर समस्त शारीरिक चेष्टाओं को त्यागकर, स्पन्दनहीन अवस्था में रहना पादोपगमन अनशन कहलाता है। ; ___ अशन, पान, खादिम और स्वादिम रूप चार प्रकार के या पान को छोडकर तीन प्रकार के आहार का आजीवन त्याग करना भक्त प्रत्याख्यान अनशन कहलाता है। અનેક ભેદેનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે બીજા ભેદ યાવસ્કથિક અનશન તપના બે વિક૯પ બતાવીએ છીએ જીવનપર્યત કરવામાં આવતું અનશન તપ થાવસ્કચિક કહેવાય છે તેના બે ભેદ છે–પાદપિગમન બને ભકતપ્રત્યાખ્યાન પાદપ અર્થાત્ વૃક્ષની જેમ નિશ્ચલ થઈને હલન-ચલનને રોકીને સ્થિર થવું પાદપોપગમન કહેવાય છે. તાત્પર્ય એ છે કે જેમ વૃક્ષની કાપેલી ડાળી નિશ્ચલ થઈને પડી રહે છે, તેવી જ રીતે બધી જાતને આહાર ત્યજી દઈને સઘળી શારીરિક ચેષ્ટાઓના ત્યાગ કરીને સ્પંદનહીન અવસ્થામાં રહેવું પાદપપગમન અનશન કહેવાય છે. અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂ૫ ચાર પ્રકારના અથવા પાનને બાદ કરીને ત્રણ પ્રકારના આહારને આજીવન ત્યાગ કરો ભકતપ્રત્યાખ્યાન अनशन ४उपाय छे. , . . .
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy