SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्रे सतीत्यर्थः तद्विप्रयोगाय 'तदपायः कथं मे रयात्' इत्येवं चिन्तन मुच्यते, आतङ्कस्य-रोगस्य वेदनया पीडितस्य चलचित्तस्य च्युतधैर्यस्य वेदना प्रत्यासत्तो सत्या कथमेतस्था वेदनाश नित्तिर्मविष्यतीति वेदनावियोगाय पुनः पुनश्चिन्तनं कर-शिरः प्रभृति विधाननम् आक्रोशनम्-आक्रन्दनम् अश्रु जलमोचनम्-'पापस्वरूपोऽयं व्याधिरतीक मां बाधते पीड़पति कदाऽयं रोगो विनञ्जयति इत्येवं चिन्तनं तदीर मातध्यानं भवतीति भावः ३ अथ चतुर्थ तावत्-परिषेवित कामभोगसंप्रयोगप्रियविप्रयोग चिन्तारूप मार्तध्यान मुच्यते, भोगाकाङ्क्षा प्रति आतुरस्य पुरुास्य प्राप्त काममोगादि विप्रयोगं प्रति मनः प्रणिधानरूपं चिन्तनम्' अनागत विषय सोगाकाङ्क्षारूपं वा' चतुर्थमाध्यान मवगन्तव्यम् ४॥७०॥ वियोग के लिए चिन्तन करना-'यह रोग कैसे मिट जाय' ऐसा विचार करना तीसरह आध्यान है तात्पर्य यह है कि जो रोग की वेदना से पीड़ित है, जिसका धैर्य नष्ट हो गया है, वह वेदना का संयोग होने पर लोक्ता है-कैले मेरी वेदना की निवृत्ति होगी ? ऐसा सोचकर हाशों ले लिर धुनता है, चोखता है, आंसू बहाता है और चिन्तन करता कि-'यह पापरूप व्याधि मुझे सता रही है, कब इसका बिनाश होगा ? यह तीसरा आतंयोन का भेद है। चौथा आतेधान लेवन किये हुए कामभोगों के वियोग का चिन्तन करता है। जो लोगों की कामना से पीडित है, वह ऐसा सोचता है कि कहीं ऐसा न हो कि इनका त्रियोग हो जाए यह चिन्तन चौधा अत. ध्यान है । अथ भविष्य संबधी कान भोगों का चिन्तन करना चौथा आर्तध्यान ललझना चाहिए ॥७०॥ ચિન્તન કરવું આ રેગ કેવી રીતે મટી જાય આ વિચાર કરે ત્રીજું मात्त ध्यान छे. તાત્પર્ય એ છે કે રોગી, જે શગની વેદનાથી પીડિત છે. જેની ધીરજને અંત આવી ગયો છે. તે વેદનાનો સંગ થવાથી વિચારે છે કઈ રીતે મારી વેદનાને છુટકારો થશે એવું કહીને હાથ વડે માથું કૂટે છે. ચીસાચીસ પાડે છે. આસુ વહેવડાવે છે અને ચિન્તન કરતે હે ય છે કે આ પાપ રૂપ વ્યાધ મને પરેશાન કરી રહી છે. ત્યારે આને અંત આવશે? આ ત્રીજા આર્તધ્યાનને ભેદ છે. ચોથું આખ્તધ્યાન સેવેલા કામોના વિયેગનું ચિન્તન કરવું એ છે જે ભેગોની ઇચછાઓથી પીડિત છે તે એવું વિચારે છે કે ક્યાંય એમ ન બને કે આને વિગ થઈ જાય આ ચિન્તન ચેાથે આર્તધ્યાન છે અથવા • ભવિષ્ય સંબંધી કામગોનું ચિતન કરવું ચોથુ આધ્યાન સમજવું જોઈએ૭૦
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy