SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ - दीपिका-नियुक्ति टीका अ.७ रु.५९ चारित्रभेदनिरूपणम् गागमोक्तविधिना पुन्नारोपणं सम्यक् प्रतिक्रियात्मकं बोध्यम् । छेदेन दिवस पक्षमासादि प्रवज्या-हापनेनोपस्थापनं पुनर्वतारोपणं छे दोपस्थापन मिति व्युत्पत्तिा, सङ्कल्पदिकल्पनिषेधो वा छेदोपस्थापनचारित्रमुच्यते । परिहरणं परिहारः प्राणा. तिपातान्निवृत्तिः, परिहारेण विशिष्टा शुद्धिः कर्ममलकलङ्कपङ्कशक्षालनं यस्मिंश्चारित्रे तत् परिहारविशुद्धिचारित्रमुच्यते, यथा- द्वात्रिंशद्वर्ष जातस्य चिरकालतीर्थपादसेविनः प्रत्याख्यान नामधेयनयमपूर्वोक्त सम्यगाचारवेदिनोऽपि प्रचुरचर्याऽनु. ष्ठायिनः सन्ध्यात्रयं वर्जयित्वा द्विगव्यूतगामिनः संयत्तस्य सुनेः परिहारविशुद्धिपरित्याग करने के पश्चात् आगमोक्तविधि के अनुल्ला पुनः व्रतों का आरोपण करना छेदोपस्थापनीय चारित्र है । उरहे लम्पक प्रतिक्रिया रूप समझना चाहिए । 'छेदोपस्थापन' शब्द की व्युत्पत्ति इस प्रकार हैछेद अर्थात् दिन, पक्ष, भाग्य आदि की दीक्षा कम करके, उपस्थापन अर्थात् फिर व्रतों में अरोपण करना 'छेोपस्थापन' है । अथवा संकल्प -विकल्प का निषेध छेदोपस्थापन चारित्र कहलाता है। परिहार का आशय है प्राणातिपात से निवृत्त होना। जिस चारित्र में 'परिहार' के द्वारा विशिष्ट शुद्धि अर्थात् कर्मबल रूप पंग का प्रक्षालन किया जाता है, वह परिहारविशुद्धि चारित्र है । जो यत्तीस वर्ष का हो चुका हो, चिरकाल तक जिहाने तीर्थ कार के चरणों की सेवा की हो, जो प्रत्याख्यान नामक नौवें पूर्व में कधिल आचार वस्तु का ज्ञाता हो' उग्र चर्यावान हो, जो तीनों संध्याओं को हच्या कर કર્યા બાદ આગમક્ત વિધિ અનુસાર પુનઃ વ્રતનું આરોપણ કરવું છેપસ્થાપનીય ચારિત્ર છે તેને સમ્યક્ પ્રતિક્રિયા રૂપ સમજવું જોઈએ. દેપસ્થાપન શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. છેદ અર્થાત્ દિવસ, પખવાડિયું, મ.સ વગેરેની દિક્ષા ઓછી કરીને, ઉથાપન અર્થાત ફરીવાર વનોમાં આરોપણ કરવું છેદોપસ્થાપન” અથવા સંકલ્પ-વિકલ્પને નિષેધ છેદો પસ્થાન यरित्र वाय छे. પરિહારનો આશય છે પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું. જે ચારિત્રમાં પરિવાર દ્વારા વિશિષ્ટ શુદ્ધિ અર્થાત્ કર્મમળરૂપ કાદવનું પ્રક્ષાલન કરવામાં આવે છે તે પરિહાર નિશુદ્ધિ ચારિત્ર છે. જે બત્રીસ વર્ષ થઈ ગયે હોય, ચિરકાળ સુધી જેણે તીર્થકરના ચરણોની સેવા કરી છે, જે પ્રત્યાખ્યાન નામક નવમા પૂર્વમાં કથિત આચારવતુ જ્ઞાતા હોય, ઉગ્ર ચર્યાવાન હોય, જે ત્રણે સંયાઓને બચાવીને બે ગભૂતિ ગમન કરે છે. એવા સંયમશીલ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy